________________
અધ્યયન છ ]
૧૫૭ મૃષાવચન વસ્તુતઃ જિનવચન વિરુદ્ધ હવાથી ભવાન્તરમાં જિનવચનને વિશ્વાસ કે દ્રવ્યપ્રાપ્તિ પણ થતી નથી. આ જન્મમાં પણ વિવિધ કષ્ટો ભોગવવાં પડે છે. એમ મૃષાવાદથી આત્માને ઘણું અહિત થાય છે. સત્ય વચન સાથે તેવું આચરણ કરે તેના દેવો પણ દાસ બને છે.]
હવે ત્રીજું સ્થાન કહે છે(રર૪) વિત્તમંતિમવિર વા, લઉં વ વા વધું
दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥६-१४॥ (૨૫) તે ગqળr frતિ, નોf fપટ્ટાવા પર
अन्नं वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥६-१५॥
મનુષ્ય, પશુ, કે ફળ ફૂલાદિ વિત્તમાં સચિત્તને કે (સેનું-રૂપું વગેરે) અચિત્તને, તે પણ મૂલ્યથી કે માપથી
પં-અલપને કે વહું ઘણને, વધારે શું કહેવું? સંતસોળમિત્તેજિ-દાંત ખેતરવા માટે ઘાસની સળી માત્ર પણ તે જેના વહેંતિ અવગ્રહમાં (સત્તામાં) હોય તેને સારૂ = યાચ્યા સિવાય (૧૪) સંજયા સાધુઓ કqળા=સ્વયં
mતિ લેતા નથી. બીજા દ્વારા લેવરાવતા નથી અને બીજા લેનારને પણ ન મનુજ્ઞાતિ-અનુદતા નથી. (૧૫)
[અન્ય જન્મમાં દરિદ્રતા, દુર્ભાગ્ય, અને પરિણામે નરકગતિનાં માઠાં દુઃખો ભેગવવાં, આ જન્મમાં પણ ભયથી શલ્યની જેમ દુઃખે જીવવું, સ્વજન પરજનોને પણ અનાદર થવો, વગેરે અદત્તાદાનનાં ફળ ભોગવતા અનેક જીવો પ્રત્યક્ષ દેખાય છે. અદત્ત લેવાથી આકરું પણ સંયમનું અનુષ્ઠાન નિષ્ફળ જાય છે અને આખરે દુર્યાનથી મરે છે. ભાગ્ય કરતાં અધિક સુખ ભોગવવાની લાલસા અદત્ત લેવામાં મુખ્ય કારણ છે. પણ એથી હેય તે પણ સુખને ભોગવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org