________________
અધ્યયન છડું]
૧૭૫
(એ પિડાદિને અંગે ગૃહસ્થે કરેલા છકાય જીવાના) વ= વધને સમનુજ્ઞાનંતિ=અનુમાઢે છે. =એમ મહેલિળા= શ્રીવ માનસ્વામીએ યુŘ=કહ્યુ છે. (૪૯)
[નિત્ય આમ ંત્રણ કરનારના ત્યાંથી લેવાય તે નિત્યપિંડ, સાધુ માટે વેચાણ લાવેલા ક્રીપિડ, વગેરે ત્રીા અધ્યયનમાં કહ્યું તેમ સમજવું, દાનરુચિથી ગૃહસ્થ દાષિત વસ્તુ તૈયાર કરે છતાં ન લેવાથી સાધુને દોષ લાગતા નથી. લેવાથી ઉપભોગ કરવારૂપ અનુમાદના થવાથી તે દોષ સાધુને પણ લાગે છે. તૈયાર થવાથી હિંસા તેા થઇ ગઇ, હવે લેવામાંશે દોષ ? એવા તર્ક કરવા તે અજ્ઞાન છે. વસ્તુતઃ દાનની ભાવનાથી ગૃહસ્થ તૈયાર કરે તે! પણ તેને દાન દેવાના ધમ હોવાથી તેને લાભ છે. દોષિત જાણ્યા પછી સાધુએ લેવાના ધર્મ નથી, છતાં લે તે અનુમેદના થવાથી દોષ લાગે જ. ન લેવાથી સાધુને અને ગૃહસ્થને ઉભયના ધર્મ સચવાય અને બન્ને આરાધક બને. અહીં પ્રભુ મહાવીરદેવ અને જીર્ણ શેઠનુ દૃષ્ટાન્ત વિચારવું.]
તે માટે (ઉપર કહ્યાં તે) ક્રીત, ઔદ્દેશિક અને અભ્યાદ્ભુત (દોષવાળા) અશન પાન વગેરે (ચારે પ્રકારને પિંડ, વસ્ત્ર, પાત્ર અને વસતિને) ત્રિપાળો=સત્ત્વવાળા ધમ્મનીત્રિનો=એક સયમ ધર્મ માટે નિન્થ સાધુએ વજે છે (લેતા નથી). (૫૦)
[દાષાના પરિહારપૂર્વક નિર્મળ સંયમ પાળવા માટે ત્યાગ કરવાનું સત્ત્વ અને સચમને રાગ, બે ગુણા મહત્ત્વના છે, એમ અહીં આપેલા સાધુનાં વિશેષણાથી સૂચવ્યું છે.] હવે ચૌદસુ' સ્થાન કહે છે-
(૨૬૧) મેનુ સામ્, કુંડમોમ્મુ વા પુળો । भुंजतो असणपाणाई, आयारा परिभस्स ॥६- ५१॥
Jain Education International
For Private & Personal Use Only
જીવનારા
www.jainelibrary.org