________________
૧૮૪
[દશ વૈકાલિક વગેરેમાં લાંબારામવાળા અને હાથે પગે લાંબા નખવાળા તે જિનકલ્પિક સમજવા, ગચ્છવાસીઓને તો અંધારામાં બીજા સાધુઓને લાગે નહિ તેવા પ્રમાણોપેત નખ હોય એમ સમજવું. આ રીતે શરીરની પણ ઉપેક્ષા કરનાર સાધુને વિભૂષા કરવી નિરર્થક છે, સ્નાનની જેમ વિભૂષા પણ બ્રહ્મચર્યની ઘાતક છે, માટે સાધુએ વર્જવી એ તાત્પર્ય છે.]
વિમૂકાવત્તિયં=વિભૂષાનિમિત્ત (કરવાથી) સાધુ ચિક્કણાં (દારૂણ) કર્મ બાંધે, કે બં=જે કર્મબંધથી દુત્તરે અતિદીઘ અને ઘોરે ભયંકર એવા સંસાર સમુદ્રમાં પડે. (૬૬)
[વિભૂવાથી સાધુને એવું ચિકણું કર્મ બંધાય, તેનું કારણ એ છે કે તેણે જીવનપર્યત વિભૂષાને ત્યાગ કરેલ છે, એથી જિનાજ્ઞાની વિરાધનાના નિષ્ફર પરિણામ વિના સાધુ વિભૂષા કરે નહિ અને કરે તે પરિણામ નિષ્ઠુર થવાથી કર્મ આકરું બંધાય. ગૃહસ્થને એવા પરિણામ ન થાય, કે તજેલા ભાવને આચરતાં સાધુને જેવા નિષ્ફર પરિણામ થાય. આ કારણે સાધુનો નાનો પણ અતિચાર ગૃહસ્થના મોટા અતિચારથી પણ વધી જાય. એ યુક્તિસંગત છે.]
વિમૂલારિબંવિભૂષામાં વર્તતા રેવંગચિત્તને (હું આમ કરું, તેમ કરું, વગેરે વિભૂષાના વિચાર પણ) રૌદ્ર કર્મબંધનું કારણ હોવાથી તેને વૃદ્ધાશ્રી તીર્થ કરે તાસિંગતેવું (વિભૂષાકિયાની તુલ્ય) માને છે અને આવું ચિત્ત સાવ ઘણું સાવધે (દુષ્ટધ્યાનવાળું) હેવાથી તાડ્ડહિં ઉત્તમ સાધુઓએ g=એવું ન વિણંત્ર સેવ્યું નથી. અર્થાત્ ઉત્તમ સાધુ આધ્યાનાદિ રૂપ અકુશળ ચિત્તને સેવે નહિ. (૬૭)
[અનિત્ય અને દુર્ગધની પેટી જેવા શરીરની શોભા કરવા જ્ઞાની પુરુષો ઈચ્છે જ નહિ, કારણ કે તે સ્વરૂપે દુષ્ટ છે. શોભા કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org