________________
-
૧૯ર
[દશ વૈકાલિક અંશે સત્ય હોવાથી મિત્ર ગણાય, આવા વચનને ઉન્નમિશ્રિત જાણવું. ૨-નાશ પામેલી વસ્તુ માટે પણ ન્યૂનાધિક છતાં “દશ મરણ થયાં, પચીસ ગુમાવ્યા, પચાસ માણસે પરદેશ ગયા” વગેરે બેલવું તે વિગત મિશ્રિત જાણવું, એ રીતે ૩-ઉત્પન્ન અને વિગત બનેને આશ્રયીને બોલાય તે ઉપનવિગત મિશ્રિત, ૪-ઘણું જીવતા અને થોડા મરેલા જીવોના સમૂહને “આ બધા જીવે છે કહેવું તે જીવમિશ્રિત, ૫-ધણા મરેલા અને થોડા જીવતા જીવસમૂહને “આ બધા અછવ છે” કહેવું તે અજીવમિશ્રિત,-તેવા સમૂહમાં નિશ્ચય વિના આટલી સંખ્યામાં આવતા અને આટલી સંખ્યામાં મરેલા છે” એમ આશરે કહેવું તે જીવાજીવ મિશ્રિત, ૭-એ રીતે અનંતકાયમાં અન્ય વસ્તુ ભળેલી હોય કે અમુક અંશથી અનન્તકાય ન હોય તેને અનન્તકાય કહેવું તે અનન્તમિશ્રિત, ૮-પ્રત્યેક વનસ્પતિ અનઃકાયથી મિશ્રિત છતાં પ્રત્યેક કહેવી તે પ્રત્યેકમિશ્રિત, ૯ શીવ્રતાદિ કરવા-કરાવવા અરુણોદય વખતે “દિવસ ઉગી ગયે' કે દિવસ છતાં રાત્રી થઈ ' વગેરે બલવું તે અદ્ધામિશ્રિત અને ૧૦ દિવસેસવારને મધ્યાહ્ન કે રાત્રીએ–પરેઢ થયા વિના પરોઢ થઈ ગયું, વગેરે બોલવું તે અદ્ધાદ્ધમિશ્રિત ભાષા સમજવી.
ઉપર કહી તે ત્રણથી ભિન્ન સત્ય નહિ અને અસત્ય પણ નહિ છતાં સર્વ વ્યવહારોમાં ઉપયોગી એથી અસત્ય -અમૃષા (વ્યવહાર) ભાષા છે, તેના ૧૨ પ્રકારે આ પ્રમાણે છે. ૧- હે દેવદત્ત ! હે પુત્ર! હે પિતાજી ” વગેરે આમન્ત્રણ માટે બેલાય તે આમત્રણ, ર–અમુક કાર્ય “આ રીતે કરે, આ ન કરે,” વગેરે આજ્ઞા કરવી તે આજ્ઞાપની, ૩-મને ભોજન આપ, ભણાવે, દુઃખમાંથી ઉગારો વગેરે યાચના કરવી તે યાચની, ૪ જાણવા કે સંદેહ ટાળવા “આ કોણ છે ? કયાંથી આવ્યા ? હું શું કરું ?” વગેરે પૂછવું તે પૃચ્છની, પ-પ્રશ્રને ઉત્તર આપવો, કે “અહિંસાથી આયુષ્ય પૂર્ણ ભેગવાય” ઈત્યાદિ સમજાવવું, તે પ્રજ્ઞાપની, ૬-નિષેધ માટે બોલવું (નકારે કરવો) તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org