________________
૧૫ર
[ દશ વૈકાલિક
વિરાધના રહિત જાદવા કરવા પાળવા ચોગ્ય છે તં તેને હું કહું) =તે રીતે સુ- સાંભળે ! (૬)
[બાળ ૧-ઉમ્મરથી બાળ અને ૨-ઉમ્મર વધારે છતાં બુદ્ધિ-પરિણતિથી બાળ એમ બે, તથા વૃદ્ધના પણ ઉમરથી વૃદ્ધ અને પરિણતિથી વૃદ્ધ એમ બે ભેદ જાણવા. દેશવિરાધનાથી રહિત તે અખંડ અને સર્વવિરાધનાથી રહિત એ અસ્ફટિત, એમ ભેદ સમજવો. અર્થાત્ હવે કહેવાશે તે આચારો બાળ-વૃદ્ધ, રોગીનીરોગી સર્વને નિરતિચાર અખંડ પાલન કરવા ગ્ય છે.] (૨૧૭) રસ ઘટ્ટ ર કાળાડું, વા વાયોગ્રાફ્સરૂ.
तत्थ अन्नयरे ठाणे, निग्गंथत्ताओ भस्सइ ॥६-७॥
(વિરાધનાના) દશ અને આઠ (એટલે અઢાર) સ્થાને છે, જેને બાળ (અજ્ઞાન) હેય તે જ અવર =અપરાધે છે. (આચરે છે, કારણ કે) તત્ત્વ તેમાંના ઘનચ= કોઇ એક પણ સ્થાનને આચરવાથી–
નિવૃત્તામોર નિગ્રન્થપણુથી મરત=ભ્રષ્ટ થાય છે. (૭)
[રાજાદિએ પૂછવાથી આચાર્ય “દુષ્કર અઢાર આચારોને અખંડ આરાધવા તે સાધુનો ધર્મ છે એમ કહી તેની વિરાધનાના અઢાર પ્રકારો કહીને આરાધનાનું સ્વરૂપ સમજાવે છે. અર્થાત આરાધના માટે વિરાધનાનું સ્વરૂપ કહે છે. જે રોગને કારણે જાણે નહિ તે નિરોગી રહી શકે નહિ, જે દુઃખને જાણે નહિ તે સુખના ઉપાયો કરી શકે નહિ, તેમ વિરાધનાને જાણે નહિ તે ધર્મની આરાધના કરી શકે નહિ. માટે સર્વત્ર વિરાધનાનું જ્ઞાન અતિ આવશ્યક છે, એમ સમજાવ્યું છે.]
એ વિરાધનાને નામપૂર્વક કહે છે (૨૧૮) વછરાં જાયછë, નિહિમાય છે
पलियंकं निसिज्जा य, सिणाणं सोहवज्जणं ॥६-८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org