________________
અધ્યયન પાંચમું-ઉ૦ બીજે
૧૪૩ સેવા- રક્ષા કરે છે, અથવા “ ગુણીની પૂજાથી ગુણની પૂજા થાય એમ સમજી ચારિત્રગુણની સેવા માટે તે સાધુની સેવા કરે છે), વળી તેનું ચારિત્ર મુક્તિને આપનાર હોવાથી વિશ્વ વિશાળ બને છે, સાથizત્ત (ક્ષસાધક હેવાથી તુચ્છતાદિ દોષથી જન્ય દુખારહિત અને ઉપશમ–જ્ઞાન વગેરે ગુણોના નિરુપમ આનંદને આપનારું હોવાથી) અથ યુક્ત હોય છે. હું તે સાધુનું વિત્તરૂલં વર્ણન કરીશ, તે મેમારું વચન હે સાધુઓ ! તમે સુઢસાંભળે ! (૨-૪૩) એ પ્રમાણે તે સાધુ અપ્રમાદાદિ ગુણોને જેનારો (પક્ષ કરનારે, સ્વયં અવગુણને નહિ સેવવાથી અને બીજાના ગુણની અનુમંદના કરવાથી) અવગુણોનો ત્યાગી બનવાથી મરણાન્ત કષ્ટ આવે તે પણ અથવા અંતકાળ–સુધી સંવર =ચારિત્રને આરાધે છે. (૨-૪૪) તે સાધુ આચાર્યને તથા બીજા શ્રમણને પણ તેઓને પ્રત્યે સદ્ભાવવાળો હોવાથી) આરાધે છે અને ગૃહ પણ તેને (માન-સન્માન-સત્કાર વગેરે કરીને) પૂજે છે, બ=કારણું કે તેઓ તેને તે (ઉત્તમ) જાણે છે. (૨-૪૫)
ત્રણે લોકના ભેગેને આનંદ પણ ગુણના અનુભવરૂપ આત્માનંદની તુલનામાં આવી શકતો નથી. ગુણો દુર્લભ છે, સૌ ગુણને ઈચ્છે છે, ગુણવાન પ્રાયઃ ઉપકારક હોય છે, વગેરે કારણે અનાદિ કાળથી લેક ગુણોને પક્ષપાતી છે અને તેથી ગુણવાન ન ઈછે તે પણ લેક તેને પૂજે છે–ગુણ ગાય છે. એટલું જ નહિ, તેના ત્યાગને જોઈને તેને જરૂર ઉપરાંત આહારાદિ વસ્તુ આપવાને આગ્રહ કરે છે, છતાં તે મહામુનિ એમાં લેપાયા વિના નિસ્પૃહતાને અનુપમ આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org