________________
-
અધ્યયન પાંચમું-ઉ૦ બીજે]
૧૪૫ અથી પ્રાયઃ આવા દોષ સેવે અને સ્વશ્લાઘા–પરનિંદા વગેરે દેષો તેને પ્રકૃતિરૂપ બની જાય, ઈત્યાદિ સમજીને તેવા દોષોને ન તજે તે અજ્ઞાન-કષ્ટરૂપ ચારિત્રના બળે તેને હલકે-ચંડાળતુલ્ય દેવો ભવ મળે અને દીર્ધકાળ સુધી ત્યાં અપમાન સહવાં પડે. [૪૬] (૨૦૭) રુકૂળ વિ ટુવાં, ઉવેવને ફેવરિત્રો
तस्थावि से न याणाइ, कि मे किच्चा इमं फलं ॥२-४७॥
દેવપણું પામીને પણ, કિલિબષિક દેવની ગતિમાં ઉત્પન્ન થએલો છે તે સાધુ તથાવિ ત્યાં પણ વિશુદ્ધ અવધિજ્ઞાનના અભાવે) ન જાણું શકે કે શું કરવાથી મને આ ફળ મલ્યું ? અર્થાત્ પૂર્વજન્મના દોષોને ત્યાં પણ જાણી-સમજી ન શકે. (૨-૪૭) (२०८) तत्तो वि से चइत्ता णं, लब्भिहि एलमूअकं ।
नरयं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥२-४८॥
ત્યાંથી પણ ચવીને તે (મનુષ્યપણું પામે તો પણ) હકૂઝ=(બકરાની જેમ બોલનારે) બોબડા-મૂંગાપણું મળે એવા ભવને પામે, અથવા તિર્યચનિમાં ઉપજે અને ત્યાંથી નરક ગતિને પામે, કે જ્યાં (સકળ સુખ સંપત્તિને આપનાર) બધિ (જિનશાસનને રાગી અતિ દુર્લભ થાય. (૨–૪૮) (૨૯) ૪ લં વળ, નાગપુખ મણિશં
अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ॥२-४९॥
(ઉપર જણાવ્યા પ્રમાણે) [ રો=આ દોષને જાણુને નાગપુળજ્ઞાતપુત્રે(શ્રવદ્ધમાન સ્વામીએ)મણિશં=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org