________________
એનું સુચક છે
થોડી ક્ષણ સુધી ન થાય
૧૨૬
[દશ વૈકાલિક સમયની કિંમત અમૂલ્ય છે. “ મા! મયં મા vમાથg” એ પ્રભુ મહાવીર દેવનું વચન એનું સૂચક છે. અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સુધી ન થાય તે આત્મશુદ્ધિ મનુષ્યની ટુંકી જીંદગીની થેડી ક્ષણોમાં થઈ શકે છે. માટે અનંતા જન્મો કરતાં ય મનુષ્યને ધર્મસામગ્રી યુક્ત એક ભવ અધિક મૂલ્યવાળે છે. ૪]
અકાળે નીકળવાથી ભિક્ષા ન મળતાં કઈ સાધુ ફ્લેશ કરે, કે દાતારની નિંદા કરે, તેને અન્ય સાધુ કહે છે– (૧૬૫) બજારું વસિ મિ, વારું ન પરિસિ |
अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥२-५॥
હે ભિક્ષુક ! તું અકાળે ભિક્ષાર્થે ફરે છે, ભિક્ષાકાળને ને પરિત્યે વિચારતો નથી, તેથી આgoi= પિતાને વિઝામેસિ= થવે છે અને સંનિવેસં= ગામને (ગૃહસ્થને) રિતિ-નિંદે છે. (૨–૫)
[અજ્ઞાન, પ્રમાદ કે સ્વાધ્યાયાદિના લેભથી અકાળે ફરવાનું સંભવિત છે. પણ તેમાં અજ્ઞાન અને પ્રસાદ સ્પષ્ટ અહિતકર છે જ. સ્વાધ્યાયનો પણ લોભ મોહના ઉદયરૂપ હોવાથી શાસ્ત્રાજ્ઞાન ભંગ કરાવે છે. પ્રત્યેક કાર્યો તે તે કાળે કરવાની જિનાજ્ઞા હોવાથી તે તે કાળે કરાતું ભજન, ભિક્ષાભ્રમણ કે ઈંડિલ ગમન, વગેરે સર્વ શરીર–ચિંતાનાં કાર્યો પણ નિર્જરાનાં કારણ છે. ભણવા જેટલું પ્રત્યેક સાધુક્રિયાનું પણ મહત્ત્વ છે, એમ સમજતો મુનિ એક કાર્યના લોભથી અન્ય કાર્યની ઉપેક્ષા કરે નહિ. જ્ઞાનાદિ આરાધના લભ પણ બીજા યુગમાં અનાદર ન પ્રગટાવે તો જ પ્રશસ્ત ગણાય. વસ્તુતઃ જિનાજ્ઞાને અનુસરવા પૂર્વકને મન વચન અને કાયાને વ્યાપાર તે જ જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org