________________
૧૦૨
| દશ વૈકાલિક
(૧૧૭) રસ વા વિ, વરૂ સારૂ તા.
पुप्फेसु हुज्ज उम्मीसं, बीएसु हरिएसु वा ॥१-५७॥ (૧૧૮) તં અવે મત્તામાં તુ, સંવાળ પડ્યા
दिति पडिआइखे, न मे कप्पड़ तारिसं ॥१-५८॥
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પૈકી કઈ પણ દેવાની વસ્તુ જાઈ–જુઈ આદિ કેઈ સચિત્તપુપિની સાથે, ધાન્યના કણી આ વગેરે બીજેની સાથે, કે કઈ પણ લીલી વનસ્પતિ સાથે સંગમિશ્ર થએલી (ભળેલી) હોય, (૧-૫૭) તે તેવું ભક્ત પાન સાધુઓને અક૯પ્ય થાય, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું ક૫તું નથી. (આ એષણુના દશ દે પૈકી “ઊંન્મિશ્રદોષ કહ્યો.) (૧-૫૮) (૧૧૯) વા વાળoi વા વિ, વારૂ સારૂ તëા.
उदगम्मि हुज्ज निक्खित्तं, उत्तिंग-पणगेसु वा ॥१-५९॥ (૧૨૦) તં મધે ગરપાળ તુ, હિંગયાન શfuડ્યું !
दितिअं पडिआइक्रूखे, न मे कप्पइ तारिसं ॥१-६०॥
અર્થ ઉપર પ્રમાણે, માત્ર વામિ=સચિત્ત પાણી ઉપર, વૃત્તિ =કીડીનાં નગરાં અને ઘણુ લીલ-કુંગ ઉપર, નિરિવરં મૂકેલું, એમ સમજવું. (આ નિક્ષિપ્ત દેષ કહ્યો.) (૧-૫૯-૬૦)
[અહીં અનંતર અને પરંપર એમ મૂકવાના બે ભેદે છે. તેમાં પાણીમાં તરતું મૂકેલું માખણ, ઘી વગેરે અનંતર અને પાણીના ઘડા ઉપર મૂકેલું દહીંનું પાત્ર વગેરે પરંપર નિક્ષિત એ પ્રમાણે કીડીનગર,
Jain Education International
ernational
For Private & Personal Use Only
www.jainelibrary.org