________________
અધ્યયન પાંચમુ]
૧૨૧
રહિત, અથવા વિનં=વિપરીત રસવાળુ' (કે અતિપુરાણું) સૂf=શાક સહિત, અથવા મૂળ-શાકરહિત (ઘણા વઘારાદિથી યુક્ત) રસદાર, અથવા મુર્છા=અલ્પેશાકવાળુ–સુ!' (રસરહિત) અર્થાત્ મંથુ એરનું ચૂર્ણ, દુશ્મન=અડદાદિના બાકળા (ટાઠા) વગેરે જે જે (૧-૯૮) જામુઅ=નિર્જીવ પi=શાસ્ત્રોક્ત વિધિથી મેળવેલું હોય તેને નાદ્દીજિજ્ઞા=અતિનિ દે નહિ, અર્થાત્ ö=અતિઅલ્પ છે, વદુ ઘણું છતાં અસાર (શક્તિ ન આપે તેવું છે, વગેરે નિંદા કરે નહિ, પણ મૌનપણે, મુખ બગાડ્યા વિના, લાકાએ પાતાની દાનરુચિથી જે આપ્યું હોય તેને શ્રેષ્ઠ માનતા મુનિ) મુદ્દાã=(મંત્ર-તત્રાદિ પ્રયાગ કર્યા વિના) સહજ ભાવે મળેલું ટોક્ઝિબ=દોષરહિત હાય એવા અશનાદિને મુદ્દાની=(કોઇ નિયાણા વિના કેવળ સંયમ) મેાક્ષની સાધના માટે જીવનારા મુનિના= ભાજન કરે. (૧–૯૯)
[બારનું ચૂર્ણ કે બાકળા જેવી સામાન્ય વસ્તુમાં પણ અસદ્ભાવ ન કરતાં, થાડું કે ધણું જે જે નિર્જીવ, શાસ્ત્ર વિધિથી, દોષરહિત, વિના બલાત્કારે મલ્યું હોય તે સર્વ માક્ષમા માં ઉપકારી છે એમ સમજી બળ થી – પુષ્ટિ–શાભા આદિ કાઈ જડભાવની અપેક્ષા વિના માત્ર શરીરને ટકાવવાની બુદ્ધિએ લીધેલા આહાર સયમસાધક બને છે. તેથી વિપરીત અતિરાગ-દ્વેષાદિ પૂર્વક લેવાય તેા તે ઘણું! કે શ્રેષ્ઠ પણ આહાર સંયમના પરિણામમાં વૃદ્ધિ કરી શકતેા નથી જેમ આહાર નિર્દોષ-શુદ્ધ જોઈએ, તેમ ખાનારનું ચિત્ત પણ શાન્ત અને શુદ્ધ જોઈએ. ખારાકનાં પુદ્દગલ શુભાશુભભાવરૂપ જે અસર ઉપજાવે છે તેથી કંઈ ગુણી અસર ખાનારના અધ્યવસાયે ઉપાવે છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org