________________
૧૦૮
[દશ વેકાલિક વદુદચંeઘણું કાંટાવાળું ફળ, અસ્થિયં અસ્થિવૃક્ષનું (અગથીયાનું) ફળ, તિંદુચતિદુકવૃક્ષનું ફી, વિ= બીલીનું ફળ, ફુર્વિદં=શેરડીના કકડા, ક્ષિસ્ટિંગ શામલી (વાલ વગેરેની) ફળીઓ, વગરે અચિત્ત હોય તે પણ (૧-૭૩) જો=અપ મોબળનgeખાવાનું અને દુઘણું વિજ્ઞામિણ છોડી દેવા (પરઠવવા) ચગ્ય સિચા= હોય, તેવું દેનારી બાઈને પ્રતિષેધ કરે, કે મારે એવું ક૯પતું નથી. (૧-૭૪)
[જે કે પુદ્ગલને માંસ અને અનિમિષને માલું એવો અર્થ થાય છે, છતાં સૂક્ષ્મજીવની પણ વિરાધના સર્વથા તજેલી હોવાથી લેતાં મૂકતાં–હાલતાં-ચાલતાં, કે કોઈ પ્રવૃત્તિ કરતાં જે કોઈ જીવની મનથી પણ હિંસા ઈચ્છતા નથી, તેવા સાધુઓ પંચેન્દ્રિય જીવોના ઘાત વિના જેને સંભવ નથી જ, તેવું માંસ કે જીવતું માંછલું લેવા ઈ છે, એવી કલ્પના કરવી તે પણ બુદ્ધિની એક ભારે હાંસી છે-વિડંબના છે. હજારો વર્ષોથી નિષ્પક્ષ અને સમર્થજ્ઞાની ગ્રન્થકારો જે શબ્દોને અર્થ તે તે વનસ્પતિનાં ફળરૂપે કરે છે, તેને વિરુદ્ધ અર્થ કરવો તે માધ્યરથ નહિ પણ પરમતઅસહિષ્ણુતાનું કે જડબુદ્ધિનું પરિણામ ગણાય. જેમ મનુષ્યનાં હાડકાંને અસ્થિક અને શરીરને પુદ્ગલ કહેવાય છે, તેમ વનસ્પતિના ઠળીયાને અસ્થિક અને તેના શરીરરૂપ ફળને પુદ્ગલ કહેવાય, એ સાદી સમજમાં આવે તેવી વાત છે. વળી પરડવવા જેટલી “અલ્પ પણ હિંસા ન કરવી” તેવું જણાવનારી આ જ ગાથાના શબ્દોને હિંસાજન્ય માંસ અને મત્સ વગેરે અર્થ કર તે કેમ ઘટી શકે ? આવી કલ્પના વસ્તુતઃ ધર્મ, ધર્મી, કે જ્ઞાનીઓ પ્રત્યેને પૂજ્યભાવ ઓછો હોવાથી તેઓના અછતા દોષોનું ઉદ્દભાવન કરવારૂપ છે, પોતે દોષ સેવીને નિર્દોષમાં ખપવાને એક શુદ્ર પ્રયાસ છે. કોઈપણ શાસ્ત્રને અર્થ કેવળ શબ્દને અનુસરીને કરવાથી સારો થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org