________________
૬૪
[દશ વૈકાલિક કઠોર શબ્દોમાં, કે ગુરુની વાતમાં વચ્ચે બોલવું, વગેરે તે તે વિષયમાં અયતના સમજવી.]
એ સાંભળીને શિષ્ય પૂછે છે અને ગુરુ કહે છે કે(૩૮) ૬ વરે વરું વિદે, વાઇમારે વારું !
कहं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई ॥४-७॥
વા-કેવી રીતે ચાલે, કેવી રીતે ઉભે રહે, કેવી રીતે બેસે, કેવી રીતે શયન કરે, કેવી રીતે ભેજન કરે
અને કેવી રીતે બોલે, તે પાપકર્મ ન બાંધે ? (૪-૭) (૩૯) વર્ષ વરે વર્ષ વિદે, વયમસે કર્યો સણા
जयं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई ॥४-८॥
રચંયતનાથી ચાલે, યતનાથી ઉભો રહે, યતનાથી બેસે, યતનાથી શયન કરે, યતનાથી ભજન કરે તથા યતનાથી બેલે, તે પાપકર્મ બાંધે નહિ. (૪-૮)
[ ઉપર કહી તે અયતનાને ટાળીને ઈસમિતિપૂર્વક ચાલવાથી, હાથ-પગ વગેરે-લાંબા-પહોળા કર્યા વિના શાન્ત સભ્યતાથી ઉભા રહેવાથી, ઉચિત પ્રમાજેલી ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક અંગોપાંગ પૂજી પ્રમાર્જિને બેસવાથી, રાત્રે મર્યાદિત સમય સુધી-સમાધિપૂર્વકશયન કરવાથી, કારણે ક૯ય-નિર્દોષ પ્રમાણે ખેત-નેપથ્ય આહારનું સિંહભક્ષિત--પ્રતરક્ષિત' આદિ વિધિપૂર્વક ભજન કરવાથી અને કમળ શબ્દોમાં હિતકર-અવસરેચિત વયને સાધુની ભાષામાં બોલવાથી તે તે વિષયમાં યતના થાય છે. યતના કરવાથી આશ્રવને રોધ અને સાધુ આચારનું પાલન થવાથી પાપકર્મ બંધાતું નથી.] (४०) सम्भूयप्पभूयस्स, सम्मं भूयाई पासओ।
पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥४-९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org