________________
અધ્યયન ચોથું] (३५) अजयं सयमाणो उ, पाणभूयाई हिंसइ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-४॥ (३६) अजयं भुंजमाणो उ, पाणभूयाई हिंसह ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-५॥ (૩૭) ગાયં માસમાળો ૩, વાળમૂયા fહૃક્ષા
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-६॥
દરેક ગાથાઓને અર્થ પહેલી ગાથાના પ્રમાણે છે, માત્ર બીજીમાં વિદ્રમાળો=ઉભો રહે, ત્રીજીમાં કારમાળોઃ બેસતે, ચોથીમાં સમા=શયન કરતે, પાંચમીમાં મુઝમાળો ભજન કરો અને છઠ્ઠીમાં મારમાળો ભાષણ કરતે બોલતે એમ સમજવું. પાંચે ગાથાનો સળંગ અર્થ અયતનાથી ઉભો રહેતો, બેસતો, શયન કરતો, ભજન કરતે કે બોલતો સાધુ પ્રાણભૂતોની (ત્રણ-સ્થાવર
જીવની) હિંસા કરે છે, તેનાથી પાપકર્મ બાંધે છે અને કર્મ તેને કટુફળ (દુઃખે) આપનારું થાય છે. (૪-૫ થી ૬)
[અહીં ચાલવામાં ઈસમિતિ નહિ પાળવી, ઉભા રહેવામાં હાથ-પગ જેમ તેમ રાખવા કે દષ્ટિ જેમ તેમ ફેરવવી, બેસવામાંપગ લાંબા પહોળા રાખવા, જ્યાં ત્યાં બેસવું, અપ્રમાજિંત ભૂમિ ઉપર બેસવું, પૂજ્યભાવોની આશાતના થાય તેમ પીઠાદિ કરીને બેસવું વગેરે, શયન કરવામાં-ધણા વખત સુધી, વારંવાર, કે અકાળે સુઈ રહેવું, સંથારો પાથરી રાખવો વગેરે, ભોજનમાં-વિના કારણે કે કારણે પણ માદક આહાર લેવો, સાદો આહાર પણ કાગ-શિયાળની જેમ અવિધિએ વાપરવો વગેરે અને બોલવામાં ગૃહસ્થની ભાષામાં, નિષ્ફર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org