________________
૬૮
[ દશ વૈકાલિક જાણે છે, તચાત્યારે સર્વજીવાની ઘણા પ્રકારની (નરકાદિ શુભાશુભ) ગતિને જાણે છે. (૪-૧૪)
[દ્રવ્ય ગુણ પર્યાયથી જીવ અજીવ પદાર્થનું વૈકાલિક જ્ઞાન થવાથી જ આત્મા, તેને બંધાતાં કર્યાં, તેનાં શુભાશુભ ફળા, ઈત્યાદિ સર્વ જાણી શકાય છે. કાઇપણ પદાર્થનું જ્ઞાન તેના દ્રવ્ય ગુણ અને પર્યાયના જ્ઞાન વિના અધુરુ જ રહે છે. જિનવચના છદ્મસ્થ જીવા માટે ઉપકારક એ માટે છે કે તે પૂર્ણ જ્ઞાન પ્રગટત્યા પછી ખેાલાએલાં છે. છદ્મસ્થનું જ્ઞાન ગમે તેટલું પણ સાગર સામે બિન્દુ તુલ્ય અને રાગાદિ દોષયુક્ત હોવાથી જિનવચન વિનાનાં ખીન્ન ગમે તેવાં સાધનાથી પણ પૂર્ણ અને નિર્દોષ જ્ઞાન થવું શકચ જ નથી. એ કારણે જિનેશ્વરા. જેટલે કે તેથી પણ વધારે ઉપકાર શ્રી જિનવચનને છે, એમ સમજવાનું છે.] (૪૬) ગયા ગર્ફે વવિદ્વં, સવગીયાળ નાળફ્ |
तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ||४ - १५॥
જ્યારે સર્વજીવાની બહુ પ્રકારની ગતિને (ભૂત-ભાવિ અવસ્થાઓને) જાણે છે, ત્યારે તેના કારણભૂત પુણ્યને, પાપને અને એ પુણ્યપાપરૂપ કર્મોના અંધને તથા મેાક્ષને પણ જાણે છે. (૪–૧૫)
(૪૭) નયા વુાં ૨ પાયું ૨, ધં મુછ્યું ૨ કાળરૂ | तया निव्विदए भोए, जे दिव्वे जे अ माणुसे 118-211
જ્યારે પુણ્યને અને પાપને જાણે છે અને એના ખધને તથામાક્ષને જાણે છે, ત્યારે જ જે દેવસધી અને મનુષ્યસંબંધી ભેગા (પાંચ ઇન્દ્રિયેાના વિષયેા) છે, તેના પ્રત્યે નિવિ=નિવેદ (અનાદર) કરે છે. (૪-૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org