________________
અધ્યયન પાંચમુ]
હવે કેવા ઘરોમાં જવુ` કે ન જવુ તે કહે છે— (૭૭) હિટરું ન વસે, મામાં વિજ્ઞમ્ | વિગત્ત યુદ્ધ ન વિશે, નિબત્ત વિશે રુહા-છા હિટ્ય’=નિષિદ્ધ કુળમાં પ્રવેશ ન કરે, મામન=(મારા ઘેર કેાઇએ આવવું નહિ એવા નિષેધ કરે તે મામક કહેવાય, તેવા) સામકના ઘરના ત્યાગ કરે, નિષેધ નહિ કરવા છતાં જવાથી વિઞત્ત=પ્રસન્ન ન થાય, અપ્રીતિ ધરે તેવાના ઘરમાં પ્રવેશ ન કરે, કિન્તુ ચિત્ત=સાધુના આગમનથી પ્રસન્ન થનારના ઘરમાં પ્રવેશ કરે. (૧-૧૭)
[ નિષિદ્ધ ધરા એ પ્રકારનાં છે, એક સૂતકવાળાં તે અમુક મર્યાદિત કાળ માટે નિષિદ્ધ, ખીજાં નીય આજીવિકા મેળવનાર અસ્પૃશ્ય-નારુ-કારુ કે માંસાહારીઓ વગેરેનાં, તે કાયમ માટે નિષિદ્ધ આ બન્નેમાં જવાથી સંયમની હલકાઇ થાય. મામકને ઘેર જતાં અપશબ્દો કહે, અપમાન કરે. અપ્રીતિ કરનારના ઘેર જતાં તેને સક્લેશ થવાથી અને સાધુ તેમાં નિમિત્ત થવાથી બન્નેને મિથ્યાત્વમેાહનીય કર્મ બંધાય, છ કાયની વ્યાવાળાને પણ ખેાધિ દુર્લભ થાય' એમ શાસ્ત્રોમાં કહ્યું છે, માટે પ્રત્યેક કાર્યમાં કાઈને અપ્રીતિ કે લાકમાં ધર્માંની હલકાઈ ન થાય અને પેાતાને સયમહાનિ કે ખીજો કાઇ ઉપદ્રવ ન થાય, ઈત્યાદિ વિચારીને વર્તવું, એ સાધુના મુખ્ય માર્ગ છે. (७८) साणीपाचारपिहिअं, अप्पणा नावपंगुरे ।
૩
''
कवाडं नो पणुल्लिज्जा, उग्गहंसि अजाइआ ॥१- १८ ॥ વળી સા=શણુના (કંતાનના) પડદાથી, કે યા= પ્રાવરણથી (કાઈ વસ્ત્રથી) અને ઉપલક્ષણથી કામળી વગેરેથી વિબિં પ્રવેશનું દ્વાર બંધ કર્યું હોય, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org