________________
અધ્યયન પાંચમુ
૮૯
પુરુષ જે હોય તેને અંગે એમ સમજવું ઢાળવાથી દોષ લાગે માટે મારે કલ્પે નહિ, એમ કહે, અને તે ઇચ્છે તેા શાસ્ત્રોકત દૃષ્ટાન્ત કહીને પણ સમજાવે. તે દૃષ્ટાન્ત ટુંકમાં આ પ્રમાણે છે—
ગયા.
એક મ્ત્રીને ત્યાં ધર્મધાષ નામના મુનિ ભિક્ષા માટે મત્રીની પત્નીએ ઘી-ખાંડ મિશ્રિત ખીર વહોરાવવા પાત્ર ઉપાડયું, તેમાંથી એક બિન્દુ નીચે પડયું. તેથી અકલ્પ્ય જાણીને મુનિ પાછા ફર્યાં. ગોખે બેઠેલા મંત્રી મુનિને પાછા ફરવાનું કારણુ વિચારતા હતા, તે જ સમયે ખીરના બિન્દુ ઉપર માખીએ બેઠી, તેને પકડવા ઘીરાલી આવી, તેને પકડવા કાકડા આવ્યા. એથી ખીલાડીએ દોટ મારી અને મહેમાન આવેલા તેમની સાથેના કુતરા ખીલાડી ઉપર તૂટી પડયા. એ કુતરા ઉપર શેરીના કુતરા ઉછળી પડયા અને બન્નેને લઢતા જોઇ તેના માલિકા શસ્ત્રા લઈ પેાંતપાતાના કુતરાના રક્ષણ માટે ઉઠી આવ્યા. પરસ્પર તેનું જ યુદ્ધ શરૂ થયું. એમ એક બિન્દુ પડવાથી પરંપરાએ ઉભા થએલા આ અનર્થને જોઇ રહેલા મંત્રી સાધુને પાછા ફરવાનું કારણ સમજી ગયા અને એમના આચાર પ્રત્યે તથા એવા આચારને જણાવનારા શ્રીજિનેશ્વરા તથા જિનશાસન પ્રત્યે રાગી બન્યા, દીક્ષા લઈને તેનું નિરતિચાર પાલન કરીને તે જ ભવે મુકત થયો. એમ નાના મોટા પ્રત્યેક આચારનું પાલન બીજા ભવ્યવાને ધર્મપ્રાપ્તિનું અને અતિચાર ધર્મથી વિમુખ થવાનું નિમિત્ત થાય છે.] (૮૯) સંમર્માળી વાળા ળ, ચીત્રાણિ બાળક !
અભંગમાાં ના, તાિિસ વિઙ્ગદ્ ા-રા
વળી દાત્રી સ્ત્રી (આહાર લાવતાં, લેતાં, મૂકતાં) પ્રાણ (ત્રસ), બીજો (ધાન્યકણ વગેરે) અને પતિ (લીલી ધ્રો વગેરે) ને સમર્માળી=પગથી ખૂંદતી-સ્પર્શ કરતી ચાલે તે તેને અસંયમ,હિંસા)કારિણી નદા=જાણીને તffä=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org