________________
૬૬
[દશ વૈકાલિક
કરેલું અનુષ્ઠાન દેખીતું શુભ હોય તે પણ સાઘ્યશૂન્ય હોવાથી નિષ્ફળ થાય છે, અર્થાત્ કરવા છતાં તે વસ્તુતઃ નહિ કરવા તુલ્ય બને છે. અજ્ઞાની પણ જ્ઞાનીની આજ્ઞાનુસાર વર્તે તે ‘માસતુ' મુનિની જેમ કર્માને કાપી શકે છે, વર્તમાનમાં તેા ગુરુઆજ્ઞાનું પ્રાધાન્ય સવિશેષ સમજવું આવશ્યક છે. ગુરુ આજ્ઞાને આધીન થતાં મનની દોડધામ અટકે છે, ઈચ્છાઓને રાધે થાય છે, વિનય થાય છે, એમ આજ્ઞાપાલનથી વિવિધ લાભ થાય છે. એ વિના સ્વમતિઅનુસારવવામાં વસ્તુતઃ મનની જ સેવા થતી હોય છે અને પરિણામે દાષના પક્ષ, ગુણાને દ્વેષ, ઉસૂત્ર વચન, આદિ વિવિધ દાષા પ્રગટે છે. વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાનીઓના અભાવ છે, તે! પણ સજમ ખપ કરતા મુનિ નમીએ દેશકાળ અનુમાને રે વિકા॰’એ ઉપા॰ શ્રી યોવિજયજીના વચન પ્રમાણે દેશ-કાળાદિને અનુસરીને સંયમમાં ખપી હોય તેને ઉત્તમ ગુરુ સમજી તેમની આજ્ઞાના પાલનથી આરાધક થવું હિતકર છે. એકલા જ્ઞાનને પાંગળુ અને જ્ઞાન વિનાની ક્રિયાને નિષ્ફળ કહી છે, કહ્યું છે કે ‘જ્ઞાનચ ર વિરતિઃ' । અર્થાત ત્યાગ-વૈરાગ્ય વિનાનું જ્ઞાન ફળરહિત-વધ્યાતુલ્ય છે અને કેવળ ક્રિયાના પક્ષ અંધની ક્રિયા તુલ્ય અહિતકર છે, વગેરે આ વિષયમાં નિશ્ચય-વ્યવહારનયથી ઉત્સર્ગ - અપવાદો ઘણા છે, માટે આત્મસાક્ષીએ ઋજીભાવે બહિરાત્મદશા ટળે અને અંતરાત્મદશા પ્રમટે તે માર્ગે ચાલવું હિતકર છે. ] જ્ઞાનનુ' પ્રત્યેાજન જણાવે છે કે—— (૪૨) સોન્ગ્વા નાળફ લ્હાાં, સોચા બાળરૂપાવાં | उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे 118-2211 (શ્રાવક જિનવચન) સોપા=સાંભળવાથી હાળું=સંયમને જાણે છે અને સાંસળવાથી પાવ=પાપને (અસયમને) પણ જાણું છે. ઉભયને પણ સાંભળવાથી જાણે છે, (એમ જાણ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org