________________
ચોથું ષજીવનિકાય અધ્યયન
બીજ અધ્યયનમાં ધિયનું વર્ણન કર્યું, તે ધેય સદાચાર વિષયમાં રાખવું હિતકર હેવાથી ત્રીજા અધ્યયનમાં અનાચીના વનાદિરૂપ સાધુને આચાર કહ્યો. હવે એ આચાર છ છવનિકાય અંગે પાળવાને હેવાથી આ અધ્યયનમાં છે જીવનિકાયનું વર્ણન કર્યું છે, એથી તેને “પછવનિકાય” અધ્યયન કહેલું છે. આને ધર્મપ્રતિ પણ કહેવાય છે. તેમાં પંદર સૂ અને ઓગણત્રીશ ગાથાઓ છે અને ૧-જીવ-અજીવનું સ્વરૂપ, ૨-તેને જાણીને છકાય જીવની હિંસાથી અટકવાનું વિધાન, ૩-તે માટે મહાવતરૂપ ચારિત્રધામનું પાલન, ૪-છ જવનિકાયની યતનાને વિધિ, ૫-ઉપદેશ અને ૬-ચારિત્રધર્મનું ફળ, એમ છ અધિકારે છે.
તેનું પહેલું સૂત્ર કહે છે.
*सुअं मे आउसं! तेणं भगवया एवमक्खायं-इह खलु छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, सुअक्खाया, सुपन्नत्ता, सेअं मे अहिज्जिउं अज्झयणं ધમપત્રો || ભાગ ૨ |
શ્રીસુધર્માસ્વામિજીએ પિતાના શિષ્ય શ્રીજબૂને કહ્યું છે કે-ચારસંહે આયુષ્યમાન જખ્ખ ! મે સુi=મેં
જે દશવૈકાલિક સૂત્ર શ્રીશચંભવસૂરિજીએ પૂર્વોમાંથી ઉદ્ધરેલું હોવાથી શ્રીસુધર્માસ્વામિજીયે કહેલ આ પાઠ પૂર્વમાંથી એ જ શબ્દોમાં તેઓએ લીધેલ છે, એમ માનવાથી અસંગતિ નથી રહેતી. કારણ પૂર્વાચાર્યોની એ પદ્ધતિ હતી કે પિતાના પૂર્વ પુરુષોથી બેલાએલા શબ્દોનો ઉપયોગ કરવામાં તેઓ ગુરુભક્તિ સમજતા. આજે પણ એનું અનુકરણ કરનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org