________________
--
૪૨
[ દશ વૈકાલિક
વ્રતમાં હું સર્વ પ્રકારના મૃષાવાદથી અટકવાના પરિણામવાળા થયો છું. (સૂ. ૪).
[અહીં ક્રોધ અને લોભ, એ પહેલા–છેલ્લા બે કષા કહેવાથી વચ્ચેના બે-માયા અને લેભ પણ સમજી લેવા. તથા ભયથી અને હાસ્યથી કહ્યું તેના ઉપલક્ષણથી રાગથી ઠેષથી કે અભ્યાખ્યાન વગેરેથી, એમ સર્વ દેષોથી મૃષા બેલવાને ત્યાગ સમજી લેવો. તથા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સંબંધી પણ મૃષા ભાષણને ત્યાગ સમજવો. જેમ હણવાથી હિંસા થાય છે તેમ મૃષા બોલવાથી પણ હિંસા થાય છે. અહીં પણ દ્રવ્યભાવ બેની પહેલા વ્રતની જેમ ચતુર્ભગી થાય છે. તેમાં છેલ્લે ભાંગો શન્ય સમજ.
ભાષા એક પ્રકારનું ચિત્ર છે, ચિત્રની જેમ તે શુભ (સત્ય) બોલાય તો શ્રોતાને શુભભાવ અને અસત્ય બોલાય તે અશુભભાવ પ્રગટ કરે છે. ક્યું વચન સત્ય કહેવાય ? વગેરે વિસ્તારથી પછીના વાફશુદ્ધિ અધ્યયનમાં કહેવાનું હોવાથી ભાષા, તેના પ્રકારે વગેરે ત્યાં કહેવાશે. સૂ-૪ - હવે ત્રીજું મહાવત કહે છે–
अहावरे तच्चे भंते! महव्वए अदिनादाणाओ वेरमणं। सव्यं भंते! अदिन्नादाणं पञ्चक्खामि. से गामे वा-नगरे वा-रण्णेवा, अप्पं वा-बहुं वा, अणुं वा-थूल वा, चित्तमंत वा-अचित्तमंत वा. नेव सयं अदिन्न गिव्हिज्जा, नेवन्नेहिं अदिन्नंगिण्हाविज्जा, अदिनं गिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । तच्चे भंते ! महव्यए उवडिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥३॥ सू. ५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org