________________
અદયયન બીજું ] બળ અચિંત્ય હોવાથી તેવા કેઈ નિમિત્તને પામીને) મળોઃ મન વહ્નિાક(સંયમરૂપ ઘરની)બહાર નિર =નીકળે,(અર્થાત્ અસંયમની ઈચ્છા થાય, તે તેણે એમ ચિંતવવું કે) I તે (ગસામગ્રી તેની ઈચ્છા અથવા અમુક સ્ત્રી) મ= મારી ન=નથી અને કહ્યું હું પણ તીરે તેને નો નથી, (અર્થાત્ મારે તેને કંઈ સંબંધ નથી), રૂદવ એ રીતે (ચિંતન કરતો) તો તેના (તે સ્ત્રીના કે ભેગસામગ્રીના)
=રાગને વિરૂા તજી દે. (૪) બાહ્ય પ્રયત્નો કરવા માટે કહે છે કે-હે સાધુ! તું સંયમરૂપ ઘરમાંથી ચિત્તને બહાર જતું રોકવા માટે માયાવચાહક આતાપના લે, (ઉપલક્ષણથી ઉદરિતા વગેરે તપ પણ કર, અને) તો મહેંસૌકુમા” (સુકુમારતાને) જ તજી દે, (કારણ કે તેનાથી કામની–ભેગની ઈચ્છા જન્મે છે. એ બાહ્ય અત્યંતર પ્રયત્નો દ્વારા અમે ભેગની ઈચ્છાને માત્રઓળંગી જા. (કારણ કે એ ઈચ્છાઓનું) મિલં=આક્રમણ (કરતાં) g=નિ = દુઃખનું આક્રમણ થશે (અવશ્ય દુખે ઉલંઘી જવાશે, માટે સમ્યગૂ વિચાર કરીને બન્ને પ્રકારના પ્રયત્નોથી) રો–ષને છં છેદી નાખ અને રા=રાગને વિફા દૂર કરી દે. જીવંએમ કરવાથી તે સંપIFઆ સંસારમાં (મુક્તિ ન થ ય ત્યાં સુધી) સુ-સુખી ટ્રોહિતિ થઈશ. (૫)
[ અનાદિ ભેગની વાસનાનું બીજ એવું સૂક્ષમ હોય છે કે તે નિમૂળ નીકળી જવા જેવું દેખાવા છતાં સામાન્ય નિમિત્ત મળતાં તેમાંથી ઈચ્છારૂપ અંકુર ફૂટી નીકળે છે, પછી તેને રોકવા અતિદુષ્કર બને છે, માટે મુખ્ય માર્ગે તે અહીં કહ્યું તેમ પૂર્ણ વિરાગી બની સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org