________________
८
| દશ વૈકાલિક
મળેલી વસ્તુઓના ત્યાગ પણ ધીમે ધીમે પ્રાપ્ત-સ્વાધીન પદાર્થાની ઈચ્છાઓને નાશ કરાવે છે, અપ્રાપ્ત ભાગાનેા પણ ત્યાગ આત્માના સત્ત્વ વિના થતા નથી, હા, પ્રાપ્ત સ્વાધીન ભાગાના પણ ત્યાગ કરવાનું તેમાં ધ્યેય હોવું જોઇએ. એ ધ્યેય સિદ્ધ થયા પછી તે યથાર્થ સાધુ બને છે. ત્યાં સુધી સાધક કહેવાય છે. ત્યાગના ધ્યેય વિનાના ત્યાગ તા માત્ર કાયકલેશ બને છે. દદ્રમાં દરિદ્ર પણ દીક્ષા લેતાં અગ્નિ, સચિત્ત જળ અને સ્ત્રીના સ્પર્શીનેા ત્યાગ તે કરે છે, એ ત્રની કિંમત ક્રોડા રત્ન-સેર્નિયા અને રૂપીયા જેટલી છે, એ મંત્રીશ્વર અભયકુમારે રાજગૃહનગરની પ્રજાને પૂરવાર કરી જણાવ્યું હતું. દરિદ્રશિરામણી કઠીયારા પણ દીક્ષા લઇને પરિણામે ભાગાની ઈચ્છાએને પણ ત્યાગ કરી શકયા હતા. માટે અપ્રાપ્ત ભાગાના ત્યાગ કરનાર પણ વ્યવહારથી સાધુ ગણાય છે. હા, તેનું ધ્યેય વૈરાગ્યનું જોઇએ, તે ન હોય તે ભાગાને તજવા છતાં સાધુ ન કહેવાય ૨-૩
હવે કાઇને તજેલા ભાગોની પુન: ઈચ્છા થાય તે ચિત્તને શાન્ત કરવા માટે અભ્યન્તર-ખાદ્ય ઉપાયે કહે છે. (૯) તમારૂ પેદારૂ વિયંતો, સિયા મળો નિસરર્ફ હિદ્રા । नसा महं नो वि अपि तीसे, इच्चेव ताओ विणइज्ज રામં ર-શા ( 1० ) आयावयाही चय सोगमलं, कामे कमाही कमिअं खु સુવું । छिंदा हि दोसं विणइज्ज रागं, एवं सुही होहिसि संपराए 112-411
સમા=શુભાશુભમાં સમાન, વિરાગવાળી, અથવા સ્વપરમાં સમાન, એવી વૈજ્ઞા=દૃષ્ટિથી રિ-ચંતો=વર્તન કરતા -સયમનું રક્ષણ કરતા સાધુને સિચ=કદાચિત્ (કર્મોદયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org