________________
જળપાત્ર ઉપર કામ કુતૂહલવૃત્તિથી અને સ્વાદ ચાખી
[દશ વૈકાલિક દૃષ્ટિથી સંયમની રક્ષા કરવી. છતાં ચિત્ત ચંચળ બને તે જ્ઞાનરૂપી અંકુશ દ્વારા તેને વશ કરવું અને આતાપના તથા તપ વગેરેથી નિર્બળ બનાવવું. અન્યથા ઈરછાને વશ થતાં દુઃખોને વશ થવું જ પડે છે. એ જ કારણે ક્ષણવિનશ્વર જડપદાર્થોના શુભાશુભ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પ્રત્યેને રાગ-દ્વેષ તજવો હિતકર છે. એમ કરવાથી સંસારમાં પણ મુક્તિસુખને સ્વાદ ચાખી શકાય છે.
એક રાજપુરો કુતૂહલવૃત્તિથી પોતાની દાસીના માથે રહેલા જળપાત્ર ઉપર કાંકરે ફેંકી તેને કાણું કરવાથી તેમાંથી પાણી નીકળવા માંડયું ચતુર દાસીયે વિચાર્યું કે “રક્ષક ભક્ષક બને ત્યાં ફરીઆદ કોને કરવી ?” માટે સ્વયં પાણીને બચાવી લઉં, એમ વિચારી તુ ભીની માટીથી છિદ્ર પૂરી નાખી પાણીની રક્ષા કરી. એમ જે મનથી સંયમની સિદ્ધિ કરવાની છે તે જ ચંચળ બને ત્યારે જ્ઞાની પુરુષે ઉપર કહેલા ઉપાયો દ્વારા સંયમની રક્ષા કરવી જોઈએ. ૪-૫]
મન સંયમથી ચંચળ ન બને, તે માટે કહે છે કે – (૧૧) વાવેઢે ગરિક બોર્ડ, પૂર્વ કુવાડ્યું
नेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥२-६।।
૩ળે સ્ટે અગંધન કુળમાં ગાયાઉપજેલા સર્પો (તિર્યંચ છતાં એવા અભિમાની હોય છે કે કેઈને દંશ દેવાદ્વારા) વંતચં=વમેલા વિષને પુનઃ મોજું ચૂસવા માટે નેતિ ઈચ્છા પણ કરતા નથી, પણ (કઈ ગાડી મંત્રદ્વારા તે વિષને ચૂસાવવા પ્રયત્ન કરે તે) દુરાચં અતિ સપ્ત-દુઃખે બચી શકાય તેવા, ધૂમ-ધૂમાડાવાળા (સળગતા) અને ૪િi=જવાલાએ સળગતી હોય તેવા વોડુંઅગ્નિને ભેટવા (બળીને મરી જવાનું) ઈચ્છે છે, કિન્તુ વમેલું વિષ પાછું ચૂસવા ઈચ્છતા નથી. તે હું મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org