________________
-
અધ્યયન ત્રીજું]
[ ૪૦ થી ૪૬ સુધી પ્રત્યેક ક્ષારે તે તે નામે ભિન્ન ભિન્ન દેશમાં પ્રસિદ્ધ છે, તે સર્વ સચિત્ત વાપરતાં હિંસા થાય, આ કેટલાક ક્ષારે પાણીમાં અને કેટલાક પર્વતમાં પાકે છે. ૮] (૨૫) ધૂળે ત્તિ વમળે , વત્થી-વિયો !
अंजणे दंतवणे अ, गायाभंग विभूसणे ॥३-९॥
૪૭-ધૂa=(વસ્ત્રાદિને સુગંધાર્થે) ધૂપ દેવે અથવા ધૂમ્રપાન કરવું, ૪૮-મ (મીંઢળ વગેરેના પ્રયોગથી) વમન કરવું, ૪૯–વથી =પીચકારી વગેરેથી પુંઠ (ગુદા) માગે ચેપડ, સાબૂ નું પાણી કે કોઈ ઔષધ ચઢાવવું (એનીમા લેવી), ૫૦-ળિ =(ત્રિફળા-હરડે-હીમજ કે અન્ય ઔષધિ દ્વારા) રેચ લે, પ૧-માળે નેત્રોમાં અંજન આંજવું, પર-વળદાતણથી મુખશુદ્ધિ કરવી, પ૩=ાચારમંત્ર શરીરનાં ગાત્રોને તલાદિ ચળવું ચળાવવું, અને ૫૪– વિમૂળ=(અલકારાદિથી શરીરની) વિભૂષા કરવી. (૯)
[ધૂપ કે ધૂમ્રપાનથી અગ્નિકાયની વિરાધના અને વિયેની વૃદ્ધિ, વમન, બસ્તી કર્મ અને વિરેચનથી શરીરમાં રહેલા કૃમિ આદિ ત્રસ સંમૂછિમ જીવોની હિંસા, અંજનથી શરીરભા નેત્રોને વિકાર, દાતણથી વનસ્પતિકાયની વિરાધનાની અનુમોદના વિભૂષા વગેરે, ગાત્ર ચોળવાથી સુખશીલપણું, હિંસાદિ અને વિભૂષાથી નવવાડની વિરાધના, કામવિકાર, બ્રહ્મચર્યનું ખંડન વગેરે વિવિધ દેષ પ્રગટ છે.
અહીં ચેપન અનાચીણ કહ્યાં, તેમાં ૧૨-રાજપિંડ અને ૧૩કિમિચ્છપિંડ એ બેને એક તથા ૧૮-જુગાર અને ૧૯-નાલિકા એ બેને એક ગણી બાવનની સંખ્યા ઘણુ ગ્રન્થમાં કહેલી છે અને પ્રસિદ્ધિમાં પણ બાવન છે. એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org