________________
૨૮]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
એ જ રીતે વિશેષણ સાથે વપરાતું ક્રિયાપદ સાક્ષાત શબ્દ મૂકીને સૂચવાતું હોય અથવા શબ્દ મૂક્યા વિના પણ એટલે અધ્યાહારથી સૂચવાતું હોય. તાત્પર્ય એ કે વિશેષણ કે ક્રિયાપદ આ બેમાંથી ગમે તે કોઈ એક સાક્ષાત્ શબ્દ વડે સૂચવાયેલ હોવું જોઈએ. કોઈ ઠેકાણે એકલું ક્રિયાપદ જ સાક્ષાત હોય, કોઈ ઠેકાણે એકલું વિશેષણ જ સાક્ષાત હોય અથવા કેાઈ ઠેકાણે ક્રિયાપદ અને વિશેષણ બને જ સાક્ષાત્ હોય—એ ગમે તે રીતે હોય, ત્યારે આખ્યાતની કે વિશેષણની વાળે” સંજ્ઞા થાય છે.
ઘર્મઃ aઃ રક્ષતુ–ધમે તમારી રક્ષા કરો. આ શબ્દસમૂહમાં રક્ષતુ ક્રિયાપદ છે અને તેનાં બે વિશેષ ધર્મ તથા વઃ પદે છે. આ સ્થળે ક્રિયાપદ સાક્ષાત છે અને તેનાં વિશેષણ પણ સાક્ષાત છે. અહીં સવિશેષણ આખ્યાત હોવાથી આ શબ્દસમૂહની વાક્યસડા થાય છે.
સુનીહિર, પૃથુન ૨ વા–અહીં માત્ર ક્રિયાપદ સાક્ષાત છે, પણ તેનું કર્તા કે કમરૂપ વા આધાર વગેરે રૂપ વિશેષણ સાક્ષાત્ શબ્દથી સૂચવાયેલ નથી, પણ અધ્યાહારથી સૂચવાયેલ છે. અર્થાત્ “તું” “ ક્યારામાંથી ઘઉને” લણ-કપ અને પૌઆ ખા એટલો આ વાક્યનો અર્થ છે. તેમાં “તું, “કક્યારામાંથી ,' “ઘઉંને” એ બધાં વિશેષણે અધ્યાહારગણ્ય છે. “લુની હિ’ શબ્દ સાંભળતાં જ એ બધાં વિશેષણે આપોઆપ સમજાય છે–અધ્યાહારથી જ ખ્યાલમાં આવી જાય છે. એ રીતે એકલું ‘લુનીહિ' ક્રિયાપદ પણ સવિશેષણ હોવાથી વાક્યરૂપ બને છે અને વાક્યરૂપ બનવાથી અહીં દૈષ અર્થમાં લુનીતિને અંત્ય ૬ વર લુત થયેલ છે. જુઓ ૭૪૯૨ સૂત્ર. શારું તે દવનું શીલ તારું ધન. આ પદસમૂહમાં છે –“હિત” એ ક્રિયાપદ અધ્યાહારગમ્ય છે અને ક્રિયાપદનાં ત્રણ વિશેષણ શાસન, તે અને સ્વમ્ એ સાક્ષાત્ છે. એથી આ શબ્દસમૂહ આખ્યાત સહિત છે એટલે તેની વાક્યસંજ્ઞા થાય છે.
अधातु-विभक्ति-वाक्यमर्थवन्नाम ॥१।१।२७।।
ધાતુ-જે ધાતુરૂપ ન હોય અર્થાત્ ક્રિયાપદરૂપન હેય, વિમરત્ત –જેને છેડે વિભકિત ન લાગેલી હોય તથા જે અવાર–વાક્યરૂપ બનેલ ન હોય એ કોઈ પણ શબ્દ જે અર્થવાળા હોય તેને નામરૂપ સમજે. જેમકે – વૃક્ષ, સ્વર, ધવ અને ચ. આ ચારે શબ્દોમાં કોઈ પણ શબ્દ ધાતુરૂપ નથી, વિભકત્યંત પણ નથી અને વાક્યરૂપ પણ નથી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org