________________
સૂ૦ ૧-૧-૨૯
૩૯૮ જ પુલિંગ સ્વરૂપ થયું છે. એ જ પ્રમાણે “શુક્લા શારી', “શુલ્ત વસ્ત્રમ્' વગેરે પ્રયોગોમાં પણ સમજી લેવું. સાડી સ્વરૂપ પદાર્થમાં રહેલા વ્યય સ્વરૂપ ધર્મનું આલંબન લઈને ‘શારી’ શબ્દમાં સ્ત્રીલિંગ નક્કી થયું છે. તો એ સ્ત્રીલિંગ સાડી પદાર્થમાં રહેલા સુવ7 ગુણનાં વાચક એવાં “શુવત્ત' શબ્દનું પણ પ્રાપ્ત થશે. હવે જો અભિધાનનો ધર્મ જ લિંગ સ્વરૂપે માનવામાં આવશે તો “વત્ત', શબ્દનાં પદાર્થ ‘શુવસ્ત' ગુણનાં ધર્મને જ લિંગ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવો પડશે, પરંતુ એવું તો વ્યવહારમાં જણાતું નથી.
વળી ‘સુવર્ણાદ્રિ' શબ્દનાં આશ્રયભૂત 'પ' શબ્દ સ્વરૂપ નથી, પરંતુ ‘પદ્ર' શબ્દનો વાચ્ય એવો પદારિ પદાર્થ છે. ‘શુક્સ' શબ્દ દ્વારા “પટ' શબ્દનું કથન કરવામાં આવતું નથી, પરંતુ ‘શુલ્ત' વગેરે શબ્દો દ્વારા એવા ગુણવાળો કોઈ અર્થ જ કહેવામાં આવે છે. જો ‘ગુસ્સદ્દિ’ શબ્દમાં રહેલું લિંગ એ અભિધાનનો (શબ્દનો) ધર્મ હોત તો “શુક્લાદ્રિ’ શબ્દોના વાચ્ય એવા “શુલ્ત' વગેરે ગુણનાં આશ્રયભૂત એવા પદાર્થનાં સ્વભાવથી જે લિંગ નક્કી થાય છે એવા લિંગનાં નિયમની અસંગતિ થાત. ‘તàષા' પંક્તિમાં “ક્ષામ'નો અર્થ ‘ગુજ્ઞાત્રિ' શબ્દનો લેવો. તથા “તત્ fત નિયમ' પંક્તિમાં જે “ત’ શબ્દ છે તેનો અર્થ આશ્રયનાં લિંગનો નિયમ સમજવો. પરંતુ જો લિંગને અભિધેયનો ધર્મ માનવામાં આવશે તો “પતિ’ શબ્દવડે જે લિંગ કહેવાય છે તે જ લિંગ “શુક્લાદ્રિ’ શબ્દોવડે પણ કહેવાય છે. અથવા “પદ્રિ’વડે જે પદાર્થ કહેવાય છે તે જ પદાર્થ “શુ' વગેરે શબ્દોથી પણ કહેવાય છે. આથી “પટ' શબ્દ અને “જીવ7' શબ્દ બંનેનો પદાર્થ એક જ થશે. આથી “પટ' પદાર્થનો જે ધર્મ લિંગ તરીકે વિવક્ષા કરવા માટે યોગ્ય થયો છે તે જ ધર્મ ‘સુવત્ત' શબ્દનું લિંગ પણ નિશ્ચિત કરશે. અને આવું હોવાથી જ લિંગને અર્થનો ધર્મ માનવામાં આવ્યો છે. આથી જ લિંગ એ અર્થનો ધર્મ બને છે એવું નિશ્ચિત થાય છે. આવા નિયમનાં અનુસંધાનમાં જ બૃહદ્રવૃત્તિમાં આચાર્ય ભગવંતશ્રીએ ‘તવાર્થધર્મ રૂત્યે પંક્તિ લખી છે. અર્થાત્ લિંગ એ અર્થનો ધર્મ થાય છે એવું કેટલાક લોકો કહે છે.
(શ૦ચા૦) શબ્દધર્મ રૂત્યપૂરે 1 તથા(હિ)-શબ્દપ્રીત્યર્વવ્યતિરે મિની નિતીતિलिङ्गस्य शब्दधर्मतां गमयति । यद्धि यत्प्रतीत्यन्वय-व्यतिरेकानुगामिप्रतीति तत् तद्धर्मः, यथा पटप्रतीत्यन्वय-व्यतिरेकानुगामिप्रतीतिः शुक्लो गुण इति; न चार्थे प्रतीयमाने पुंस्त्वादिलिङ्गप्रतीतिः कस्यचिदस्ति । पुल्लिँङ्गादिव्यवहारोऽपि शब्दविषय एव, पुल्लिँङ्गोऽयं शब्द इत्यादि, गुणवचनानामपि शुक्लादीनां स्वधर्मः पुंस्त्वादि लिङ्गम्, परमेतेषामत्र पुंस्त्वमत्र स्त्रीत्वमित्यादिलिङ्गकारिकायां प्रतिपदपाठे गौरवं स्यादिति पटादिशब्दगतं लिङ्गं तदभिधेये वस्तुन्युपकल्प्य तद्द्वारेण गुणवचनानां लाघवार्थं लिङ्गकल्पना क्रियते, यथा-वाक्ये पदानामर्थः परिकल्प्यते; तत्रापि हि पदानां केवलानां लोके प्रयोगाभावाद् वाक्यमेवार्थवत्, तत्र च प्रतिवाक्यं व्युत्पत्त्य