________________ તૃતીય પરિચ્છેદ. | FiEET પવનગતિ ચિત્રવેગ ભાનુગ અમિતગતિ કનકમાળા પાત્ર પરિચય. વિદ્યાધરેંદ્ર–રત્નસંચય નગરીને. >> ને પુત્ર. ચિત્રવેગના મામાને પુત્ર. કુંજરાવર્તને વિદ્યાધર. | >> ની પુત્રી. તાડ્યાગરમાં આવેલી રત્નસંચય નગરીમાં પવનગતિ * નામને એક વિદ્યાધર વસે છે. તેને પુત્ર ચિત્રવેગ એ જ આ - દિવ્ય પુરૂષ હતે.” સુપ્રતિઠે પાત્રપરિચય કરાવ્યો. “વિદ્યાધરે તે મંત્ર ને વિદ્યાકળામાં બહુ પારંગત હોય છે, એમ સાંભળ્યું છે " ધનદેવે કહ્યું. તમારી વાત સાચી છે, પણ મહારાજા એમને ચે એવે - મદિરા પાય છે કે વિદ્યારે ગાંડાતુર બની જાય છે. ચિત્રવેગને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust