________________ ( 24 ) સતી સુરસુંદર. આવતી હોય તો એક કામ કરો. મારા માથામાં બાંધેલે મણિ તમે કર્યો અને તેને ધેાઈ એ પાછું આ સર્પો ઉપર છોટે. એટલું કરશે આ સર્વે સ્વયંમેવ છૂટા થઈ જશે અને મને બંધનમુક્ત બનાવી શકશે.” એમના કહેવા પ્રમાણે મણિવાળું પાણી છાંટયું કે તરત જ નાગપાશ ઢીલા થઈ ગયા અને સર્વે ગભરાયેલા હાથ તેમ આસપાસ નાસી ગયા. દિવ્ય પુરૂષ એ રીતે બંધનમુક્ત થઇ પછી તે એક તરૂવરની છાયામાં મેં તેને તાજા ઘાસની અન! વેલી શય્યા ઉપર સૂવાડ્યો. તેણે મારો વૃતાન્ત સાંભળવા ઇ દર્શાવી. મેં મારી આત્મકથા દુકામાં સંભળાવી. ત્યારપત્ર એ દિવ્ય પુરૂષે પિતાની જે આપવીતી કહી તે તો ખરે બહુ જ રેશમાંચજનક છે. દિવ્ય મણિ સાથે સંકળાએ એ દિવ્ય પુરૂષને ઇતિહાજાણવા ધનદેવ અત્યંત ઉત્સુક દેખાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust