________________
કે એનામાં સાચા અર્થમાં કરૂણા વગેરે કોઈપણ ગુણોનો વાસ્તવિક વિકાસ થયો હોય તો નિશ્ચયથી ૪ જ વીતરાગ શાસનનો જ સભ્ય છે. એ જૈન જ છે અને ભવિષ્યમાં એ મહાન જૈન બનશે જ. જેમ ખ્રિશ્ચન
જીવનશૈલિ અપનાવનારાઓ વ્યવહારમાં જૈન, હિંદુ હોવા છતાં જીવનશૈલિથી ખ્રિશ્ચન જ બની ગયા ? જ કહેવાય. એમ માર્ગાનુસારી બનેલા આત્માઓ વ્યવહારમાં ગમે તે હોય, પરમાર્થથી તેઓ જૈન છે. જ છે શાસનસભ્ય છે. ૪ સાતમી નારકના જે આત્માઓ પોતાના પૂર્વભવોના પાપોને યાદ કરીને ઘોર પશ્ચાત્તાપ કરે છે ૪ છે, અરિહંતોને યાદ કરી ભાવભર્યા વંદન વેદનામાં પણ કરે છે. આજુબાજુના નારકીઓ દ્વારા શું
ઉત્પન્ન કરતા દુઃખોમાં સહનશીલતાને કેળવીને કર્મો ખપાવે છે. કોઈને ય પીડા ન કરવા માટે ? જ કટિબદ્ધ બને છે. એ બધાંયના આતમમાં જિનશાસનરૂપી તારલો ટમટમી રહ્યો છે. છે તો પછી સતત જિનવચનોનું જ ચિંતન કરવામાં લીન બનેલા, મહાસમ્યક્તી એવા જ
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની તો વાત જ શી કરવી ? એ જિનશાસન ચારેય ગતિમાં છે. જ સાચું જિનશાસન આ જ છે. શાસ્ત્રકારો જે જિનશાસનની રક્ષા કે પ્રભાવનાની વાત કરે છે. જે જ એનો તાત્પર્યાર્થ તો આ જ શુભ-શુદ્ધ અધ્યવસાયો રૂપી જિનશાસનની જ રક્ષા અને પ્રભાવના જ
કરવાનો છે. વ્યવહારમાં જે જે કાર્યો જિનશાસનની રક્ષા-પ્રભાવનાના કાર્યો તરીકે ઓળખાય છે. જે છે તે પણ જો આ વાસ્તવિક જિનશાસનની રક્ષા-પ્રભાવનાનું કારણ બનતા હોય તો જ શાસ્ત્રકારો એ છે જ કાર્યોને પ્રશંસનીય ગણે છે. • - તમે જ કહો ! દીક્ષા-વર્ષીદાનની શોભાયાત્રા, ભા.સુદ પાંચમની રથયાત્રા, ચૈત્રસુદ તેરસની # રથયાત્રા વગેરે જે જે કાર્યો શાસનપ્રભાવનાના કાર્યો તરીકે પ્રસિદ્ધ છે. એ કાર્ય કરવાના દિવસે જ જે જ જો દેશના વડાપ્રધાનનું મૃત્યુ થાય અને આખા દેશમાં શોક જાહેર થાય તે દિવસે આ કાર્યો કરાય છે છે ખરાં? શા માટે ન કરાય? “કરોડો લોકો જિનશાસનની નિંદા કરવા દ્વારા દુર્લભબોધિ થાય માટે છે જ જ ને? એટલે બીજાઓના પરિણામો દુર્ગતિદાયક બની જાય છે, વાસ્તવિક શાસનને નુકસાન પહોંચે છે જ છે. માટે જ આ વ્યવહારમાન્ય શાસનકાર્યો બંધ કરીએ છીએ ને ? જ (૧) તો બીજી બાજુ દુકાળમાં સદાવ્રતખાતું ખોલવું, રોગચાળો ફાટી નીકળે ત્યારે જૈનસંઘ ? જે તરફથી સારવાર કેન્દ્ર વગેરેની વ્યવસ્થા કરવી, ઠાઠમાઠથી વર્ષાદાનાદિના વરઘોડા કાઢવા આ બધું જ છે જ જિનશાસનપ્રભાવનાનું કાર્ય ત્યારે જ કહેવાય છે કે આ બધું જોનારાઓ જિનશાસન પ્રત્યે ખૂબ જ ૪ અહોભાવવાળા બને. આ અહોભાવ એ જ જિનશાસન છે, બોધિબીજ છે. એ અનેક આત્માઓના ૪ અનંતસંસારના ક્ષયનું કારણ છે. ( ઉપાધ્યાયજી તો વૈરાગ્ય કલ્પલતામાં કહે છે કે આ પરમાત્માના સ્નાત્ર મહોત્સવો, જ છે રથયાત્રાઓ વગેરે જે ભક્તિથી કરાય છે તે બધા કાર્યો જોનારાઓના આત્મામાં બોધિબીજનું વાવેતર ! જ કરતા હોવાથી જ મહાપુરુષો એ કાર્યોને અનુમોદે છે. વાઢિાપુતારા જિનેન્દ્રીત્રાત્રીત્રાદ્રિ- $
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૩)