________________ 7. પુણ્યપાલ ચરિતતેમના ગુપ્તચરે એ વાતની ખબર રાખતા કે કઈ ભૂખ્યું સૂઈ ન જાય. વસ દેશની રાજ્ય વ્યવસ્થા સુવ્યવસ્થિત અને અનુશાસિત હતી. આ સુશાસનમાં મંત્રી સુબુદ્ધિને હાથ હતે.. આ પ્રમાણે રાજા–પ્રજાને સમય સુખ-સંતોષથી પસાર થતો હતે. નજરમાં સાધુ-સંતે પણ આવતા. બધા ધર્મ સંપ્રદાયના સાધુ આવતા હતા. ધૂણી ધખાવી લેકની મનેકામનાઓ પૂરી કરનાર તપસ્વી પણ કયારેક આવતા. તેમની પાસે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં જતી હતી. કેઈ કહેતી :- “મારે છોકરીઓ જ આવે છે. કેઈ એ ઉપાય બતાવે કે પુત્ર જન્મે.” એ કઈ કહેતી: હું મારા પતિથી બહુ દુઃખી છું. તેથી એ મંત્ર આપે કે મારે પતિ મારા વશમાં રહે.” ઘણી વાર સાચા સાધુ પણ વિરાટનગરમાં આવતા જ્યારે તેઓ આવતા ત્યારે સ્ત્રી પુરુષની ભીડ થતી. રાજા જિતશત્રુ, રાણી પદ્માવતી, મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપત્ની. કમલાવતી વિગેરે વિશિષ્ટ માણસો આ સાધુઓને ઉપદેશ. સાંભળવા જતા. એ કોઈને ભૌતિક મનોકામના પૂરી થાય એ કઈ મંત્ર આપતા નહીં. પરંતુ કોઈ એવી જ વાત કહેતા કે કેતાએ મુગ્ધ થઈ સાંભળતા. એ કહેતા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust