________________ પુણ્યપાલ ચરિતઆ બધી જાતિ અને બધા વર્ગના લોકો વિરાટનગરમાં રહેતા હતા. પુણ્યના બજારમાં બધા જ માળી હતા. તેમણે વિરાટનગરના બગીચાઓનો ઈજારો લીધો હતો. પુષ્પના બજારમાં હાર અને ગુજરાની હજારે દુકાન હતી. તાંબાના. * બજારમાં તાંબાના વાસણોની દુકાન હતી. દરેક વસ્તુ– સામગ્રીનાં જુદાં-જુદાં બજારે હતાં ચેકસી બજારમાં રત્નો અને આભૂષણોની ખરીદી: માટે મોટા-મોટા ઘરની સ્ત્રીઓ પાલખીઓમાં બેસી આવતી હતી. વિરાટનગરના રન વેચનાર પુરુષ એટલા બધા - ધનવાન હતા કે તેમની પાલખીઓ પણ સોનાથી મઢેલા: હાથીદાંતની હતી. રાજમાર્ગ મોટા હતા. તેની બંને બાજુ વૃક્ષની છાયા હતી. નિર્મળ પાણીથી ભરેલાં સરવરે. વિરાટનગરમાં હતાં. બધું મળીને કહીએ તે વિરાટનગર એટલું બધું રમ્ય અને સુંદર હતું કે જોતા જ રહી જઈએ. આવા નગરમાં રાજા જિતશત્રુ રાજ્ય કરતા હતા. રાજા જિતશત્રુ લગભગ ચાલીસ વર્ષના હશે. તેમની છાતી પહેલી અને હાથ લાંબા હતા. એ વીર અને પરાક્રમી: હતા. અપરાધીને સજા કરવામાં કઠેર જરૂર હતા, પરંતુ - પ્રજાના હિતનાં કામ જીવની જેમ કરતા. વિદ્વાનોને પ્રોત્સા હન આપતા. અપંગ-ઘરડા, જેનું કેઈ ન હોય તેવા. -નિરાધાર લેક રાજકીય દાનશાળામાંથી નિયમિત ભજનકપડાં મેળવતા. તેથી તેમના રાજ્યમાં કઈ બેકાર ન હતું. P.P. Ac. Gunratrasuri MS.. Jun Gun Aaradhak Trust