Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત -વચનને અનુસરી અસત્યઅમૃષારૂપ વચનગ હોય છે. પર્યાપ્ત સંપિચેન્દ્રિયમાં મન, વચન અને કાયાના સઘળા ગે હોય છે એટલે કે પદારે ગે હોય છે. તેમાં કામણ અને ઔદાિિમશકાયગ કેવલિસમુદુઘાતાવસ્થામાં હોય છે. કહ્યું છે કે આઠ સમયને કેવલિસામુવાત કરતાં ઔદારિકમિશકાયયોગ બીજે છે અને સાતમે સમયે હોય છે.” આહારક
અને આહારકમિશકાયગ લબ્ધિસંપન્ન થતકેવલી તે લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે હોય છે. તેમજ વક્રિયલબ્ધિસંપન્ન મનુષ્ય તિથી લબ્ધિ ફેરવે ત્યારે ક્રિયાયોગ હોય છે, દેવતા નારકેને પર્યાપ્તાવસ્થામાં વૈશ્વિયકાયાગ હેય છે. મનગના ચાર ભેદ અને વચનગના -ચાર ભેદ ચારે ગતિના સંક્ષિપર્યાપ્તાને હોય છે, અને ઔદ્યારિકાયયોગ પર્યાપ્ત મનુષ્ય તિય ને હોય છે. તથા શેષ સુલમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્તા બેઈ. ન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંપિચેન્દ્રિય એ નવ જીવમાં એક કાગજ હોય છે. તે પણ ૧ઔદાપિકમિશકાયગજ હોય છે. અહિં લબ્ધિ અપર્યાપ્તાની વિવક્ષા છે. જે કરણઅપર્યાપ્તાની વિવક્ષા હેત તે અપર્યાપ્ત દેવ નારકને વિકિમિશકાયયોગ પણ લીધા હતા પરંતુ તે લીધે નથી તેથીજ અહિં લબ્ધિ અપર્યાપ્તાની વિવેક્ષા છે એમ સમજાય છે. ૬ તેજે હકીકતને સ્પષ્ટ કરતા કહે છે.
लद्धीए करणेहि य ओरालियमीसगो अपज्जत्ते । पज्जत्ते ओरालो वेउब्विय मीसगो वावि ॥७॥
लब्ध्या करणैश्चौदारिकमिश्रको पर्याप्ते।
पर्याप्ते उरालो वैक्रियमिश्रको वापि ॥७॥ અથ–લબ્ધિ અને કરણથી અપર્યાપ્તામાં ઔદ્યારિકમિશ્નકાયાગ હોય છે. અને પર્યાપ્તામાં -દારિકકાગ અથવા ક્રિયમિશકાયયોગ પણ હોય છે.
ટીકાનુ -લબ્ધિ અને કરણ એ બને વિશેષણવાળા અપર્યાપ્તા માં ઔદારિકમિશકાયાગ એકજ હોય છે. આ હકીકત તિય ચ અને મનુષ્ય આશ્રયી કહી છે એમ સમજવું. કારણ તઓમાં જ લધિ અને કરણ એ બને વિશેષ સંભવે છે. પરંતુ દેવનારÀમાં સંભવતાં નથી. કારણ કે તેઓ કરણ અપર્યાપ્ત જ સંભવે છે. લબ્ધિઅપર્યાપ્ત નહિ, તેઓને અપર્યાપ્તાવરથામાં વિઝિયમિશકાય. જાણ. તથા સાતે અપર્યાપ્ત જીવસ્થાનેને વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે કામેણુકાયયોગ હોય છે અને પર્યાત છને ઔદ્યારિક, વિક્રિય અને વેકિયમિશ એ ત્રણ ગે હોય છે. તેમાં તિયચ-તથા મનુષ્યને ઔદારિક, દેવ-નારકેને
૧ અહિં નવે જીવભેદમાં ઔદારિકમિશ્ર કાગ જ હેય એમ કહ્યું, પરંતુ સાતે અપર્યાપ્ત અવસ્થામાં વિગ્રહગતિમાં તથા ઉત્પતિના પ્રથમ સમયે કાર્મણ કાયયોગ હોય પછીની ગાથાની રીકામાં આ હકીકત જણાવી છે પણ અહિં તેની અવિવક્ષા કરી હોય તેમ લાગે છે.