Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪
પચસગ્રહ
વાય, અને જેઓએ શરીર અને ઇન્દ્રિયાદિ સવાગ્યે પર્યાદ્ધિઓ પૂર્ણ કરી નથી પરંતુ અવશ્ય પૂર્ણ કરશે તે કરણ એપથપ્તા કહેવાય છે.
ઉદેશ ક્રમ પ્રમાણે નિરશ થાય છે એટલે જે ક્રમથી કહેવાની શરૂઆત કરી હોય તે કમથી કહેવું જોઈએ એ ન્યાયે પ્રથમ ઉપક્ત જીવસ્થાનમાં ચગેને કહેવા ઈચ્છતા આચાર્ય આ ગાથા કહે છે
विगलासन्निपज्जचएसु लन्भंति कायवइजोगा । सव्वे वि सन्निपज्जचएसु सेसेसु काओगो ॥६॥
विकलासंज्ञिपर्याप्तेषु लभ्येते कायवाग्योगौ।
सर्वेऽपि संज्ञिपर्याप्तेषु शेपेषु काययोगः ॥६॥ અર્થ–વિકસેન્દ્રિય અને અસંક્ષિપનિય પર્યાપ્તામાં કાયયોગ અને વચનગ એ બે ચોગ હોય છે સંક્ષિપર્યાપ્તામાં સઘળા ચોગ હોય છે. અને શેષ જીવસ્થામાં કાયાગ જ હોય છે.
ટીકાનુ–પદનો એક દેશ હોવાથી આખું પદ લેવું જોઈએ એ ન્યાયે ગાથામાં કહેલ વિકલ શબ્દથી વિકન્દ્રિય એ આખું પદ લેવું, અને આ પ્રમાણે અન્યત્ર પણ યથાયોગ્ય રીતે સમજવું. પર્યાપ્તા વિકલેન્દ્રિય-પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહરિન્દ્રિય અને પર્યાપ્તા અસંપિચેન્દ્રિય ખામાં કાયાગ અને વચનગ એમ બે પેગ હોય છે. તેમાં કાયયોગ દારિક શરીરરૂપ, અને “વિકલેાિમાં અસત્યઅમૃષારૂપજ વચનાગ હોય છે એ શાસ્ત્ર
૧ ઉપર જેમ અપર્યાપ્તાના બે ભેદ કહ્યા તેમ પોતાના પણ લબ્ધિ અને કરણ એમ બે પ્રકાર છે. લબ્ધિપર્યાપ્તા તેને કહેવાય કે જેઓએ સ્ટાગ્ય પર્યાણિ પૂર્ણ કરી હોય અગર અવશ્ય કરવાના હોય અર્થાત્ 45 પર્યાદ્ધિઓ પૂર્ણ કરીને જ મરવાના હોય એવી લબ્ધિશક્તિવાળા છે. કરણપચણા તેને કહેવાય કે જેઓએ સ્વયે પથમિઓ પૂરી કરી લીધી છે. અહિં કરણઅપર્યાપ્તા અને લબ્ધિપણાનો અર્થ લગભગ સરખા જણાય છે તેથી ઘણું શંકામાં પડે છે. તે સંબંધમાં એ સમજવાનું કર્મના બે પ્રકાર છે ૧ પર્યાપ્ત નામકર્મ ૨ અપર્યાતનામકર્મ. જે કર્મના ઉદયથી વાય પર્યાપ્ત પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ. જે કર્મના ઉદયથી સ્વયેગ્ય પથષિઓ પૂર્ણ ન જ થાય તે અપર્યાપ્ત નામકર્મ. લબ્ધિ એટલે શક્તિ વડે કરીને પર્યાપ્તા તે લબ્ધિપર્યાપ્તા, તે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આત્માઓ. અને શકિવડે અપર્યાપ્તા તે લબ્ધિઅપર્યાપ્તા, તે અપર્યાપ્ત નામકર્મના ઉદચવાળા આત્માએ. તાત્પર્ય એ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકમના ઉદયવાળા આત્માઓ જ તમે લબ્ધિપર્યાપ્તા અને લબ્ધિઅપર્યાપ્તા કહેવાય છે. અને કરણઅપર્યાપ્તા તથા કરણપર્યાપ્તા તે પર્યાપ્તનામકર્મને ઉદય થયા બાદ આત્માની અમુક અવસ્થાને ઓળખવા માટે જ શાસ્ત્રકારે રાખેલાં નામ માત્ર છે. જેમકે લબ્ધિતા -પર્યાપ્ત નામકમવાળા આતમાઓ જયાં સુધી સ્વચગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીની તેઓની અવસ્થાને કારણઅપર્યાપ્તાવસ્થા કહેવી અને સ્વયેગ્યપર્યાનિઓ પૂર્ણ કર્યો પછીની અવસ્થાને કરણપર્યાપ્તાવસ્થા કહેવી. આ રીતે વિશ્વ પર્યાપ્ત અને લબ્ધિઆપયત જયારે કમરૂપ છે ત્યારે કરણઅપર્યાપ્ત અને કરણુપર્યાપ્ત કર્મરૂપ નથી એ સ્પષ્ટ ભેદ છે.