________________
ભૃગેાળ ખગેાળ વિમ
તત્ત્વજ્ઞાનના મહત્ત્વના વિચારામાં ક્ષેત્ર અંગેના વિચારેા ખૂબ અગત્યને ભાગ ભજવે છે. ક્ષેત્ર બધાને રાખે છે, અવકાશ આપે છે. ખીન્ન રહે છે એટલે રહેનારા માટે ક્ષેત્ર વિશેષ વિચારવા જેવુ બની રહે એ સહજ છે. એ અંગે ધણા ધણા વિચારે થયા છે, થાય છે અને થશે. જુદા જુદા દČનામાં પણુ એ અંગે પુષ્કળ સાહિત્ય મળે છે, તે અંગેના સ્વતંત્ર પ્રથા પણ છે. વર્તમાન સંશાધન પણ એ અંગે જુદા જુદા મંતવ્યેા બહાર પાડયા કરે છે.
આ સર્વાં જોતાં ક્ષેત્ર અંગે વ્યવસ્થિત વિચાર કરનાર પરિપકવમતિવાળા ન હેાય તે। મૂંઝવણમાં સૂકાઈ જાય એવી સ્થિતિ છે. એ સ્થિતિ ન સતાવ એ માટે અહીં` કેટલીક આવશ્યક હકીકતા વિચારીશું':
૧. ભૂંગાળ અને ખગેાળના વિષય એ પ્રકારના છે. એક દૃશ્યમાન અને બીજો દૃષ્ટિથી પર. દૃશ્યમાન ભૂગેાળ અને ખગેાળ એટલા ટૂંકા છે એ જાણવામાં સમજવા હુ મહેનત કે જહેમત કરવાની જરૂર પડતી નથી; જો કે એ અંગે પણ અનેક દૃષ્ટિબિંદુએ રહે છે ને તે તે દૃષ્ટિ દુએથી તે સના પરિચય કરવા હાય તા તે કા` પણ કપરૂ છે.
જેમ કે પાતે જ્યાં રહે છે, તે જમીન કેટલી છે, કેવા પ્રકારની છે, કાની છે, કયાં આવી છે એથી આગળ વધે એટલે જે ગામમાં તે હાય તેના નકશા જુએ અને નકશાના વિસ્તાર વધતાં વધતાં એટલુ લાંષુ' પહેાળુ ક્ષેત્ર થઈ જાય કે સામાન્ય છુદ્ધિવાળાને થાક લાગે, કંટાળા આવે; પણ એ વિષયના રસવાળા રસપૂર્વક આ વિષયમાં રચ્યાપચ્યા રહે છે. નદી-નાળાં-ખેતરા-ખાણા-પવ ત-પાક-ખનિજપાણી ઈત્યાદિ જુદા જુદા વિચારા ભૂગાળને અંગે ખૂબ ખૂબ કરવામાં આવે છે. આ સર્વાં દૃશ્યમાન છે. એવા દૃશ્યમાન ભૂગાળના વિચારા તે તે દેશના સ્વતંત્ર સારા પ્રમાણે તૈયાર થયેલા હોય છે, અને આ લેાક પૂરતી જેએની દૃષ્ટિ બંધાયેલી છે, એવા જીવા તેમાં સારા રસ ધરાવતા હેાય છે. નિજના સ્વાર્થને સાધવાવાળા છે.
જ્યારે કેટલાક આ લેાકની દૃષ્ટિવાળા પણુ · આ સવ માથાકૂટ છે' એમ માની તેથી અળગા રહેતા હેાય છે.
ખગાળના વિષય આ કરતાં તદ્દન જુદા પ્રકારના છે. આકાશમાં દિવસે સૂર્ય ને પુનમની રાતે ચંદ્ર દેખાય છે, ને રાતે ગણ્યા ગણાય નહીં એટલા નાના મેટા તારાએ આકાશમાં ચમકતા હોય છે, સામાન્ય વાને એ સર્વદર્શનીય લાગે છે, એથી અધિક સમજ તેઓ ધરાવતા નથી; જ્યારે