________________
૮૯
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
હિઢવારિ–હેઠે અને ઉપર સસસ-દશહજાર જન વિદુ–પહોળી, વિસ્તારવાળી મૂળ –-મૂળમાંથી, સમુદ્રભૂમિથી સતરસન્ન–સત્તારહજાર એજન ૩ળ્યા-ઉંચી
શબ્દાર્થ –
સવ-લવણસમુદ્રમાં, લ૦ સવ ની સા–શિખા સા-તે શિખા તદુવાર–તે ૧૭૦૦૦ છે. થી ઉપર જાદુ–બે ગાઉ ઉંચી
વધે છે તુવે-બે વાર [ એક અહોરાત્રમાં
વાર્થનીચે અને ઉપર દશહજાર જન પહોળી, અને મૂળમાંથી સત્તરહુજાર જન ઉંચી એવી જળશિખા લવણસમુદ્રમાં છે, તે શિખા પુનઃ ૧૭૦૦૦ એજનના ઉપર ભાગે [એક અહેરાત્રમાં બે વાર બે ગાઉ ઉંચી વધે છે. [ઉછળે છે.] ૩૧૯ળા
છે લવણસમુદ્રની ૧૬૦૦૦ એજન ઊંચી શિખા છે વિસ્તરા–૧૫મી ગાથામાં કહ્યા પ્રમાણે બે બાજુના ગોતીર્થની વચ્ચે જે ૧૦૦૦૦ એજન સુધી એક સરખું ૧૦૦૦ એજન ઊંડું જળ છે, તે જળની ઉપલી સપાટીથી ૧૬૦૦૦ એજન ઉંચું ચારે તરફ વલયાકારે ભીતિ સરખું જળ છે, તે શિલા (લવણુસમુદ્રરૂપ પુરૂષની ઉભી ચોટલી સરખું) કહેવાય છે. એ શિખાજળ તે જંબુદ્વીપની આસપાસ સર્વબાજુએ ૯૫૦૦૦ યોજન દૂર રહેલો અને ૧૬૦૦૦ જન ઉંચો જળને કેટ-ગઢ-કિલ્લો બાંધેલ હોય તેવું છે. વળી નીચેની ઉંડાઈ ૧૦૦૦
જન ગણીએ તે એ શિખા (જળને કેટ) સમુદ્રના તળીયાથી ૧૭૦૦૦ રોજન ઉંચી ગણાય, અને મૂળમાં (ભૂમિતળે) ૧૦૦૦૦ એજન પહોળી છે. તેવી જ સોળ હજાર ઉંચાઈની ઉપર પણ તેટલી જ ૧૦ હજાર જન પહોળી છે.
તથા ૧૬૦૦૦ ની ઉંચાઈ ઉપર એટલે શિખાની ઉપરનું જળ દરરોજ બે વખત બે ગાઉ ઉંચું ચઢે છે, અને પુનઃ નીચે ઉતરી જાય છે. જેથી એ ચઢેલી જળવેલ વખતે સમુદ્રના ભૂમિતળથી જળની ઉંચાઈ ૧૭૦૦૦ જન ઉપરાન્ત ૨ ગાઉ અધિક હોય છે. એ ઊર્ધ્વ જળવેલ પણ ૧૦૦૦૦ એજન જેટલા વિસ્તારમાં ચઢે છે, પુન: એ શિખાજળ જેમ ઉંચું ચઢવાના સ્વભાવવાળું છે તેમ ભક્તિભાગમાંથી બન્ને બાજુ બે હપતરફ પણ વધવાના–ફેલાવાના સ્વભાવવાળું છે, પરંતુ નાગકુમારનિકાયના દે
* શિખાનું જળ બે ગાઉ જેટલું ઉંચું ઉછળવાનું કારણ ભૂમિતળમાં રહેલા મોટા નાના પાતાળકળશના વાયુ છે, તે સંબંધ આગળ ૮-૯મી ગાથામાં કહેવાશે. તથા એ વેલને લેક પ્રકાશમાં સંપૂર્ણ બે ગાઉ નહિં પરંતુ કંઈક ન્યૂન બે ગાઉ ઉંચી કહી છે.