________________
ચપર્વત ઉપર ૪૦ દિકુમારીએ
શબ્દાર્થ:વહુ –ઘણી સંખ્યાના
ગરાસમાનુષેતર પર્વત સરખે. વિસાવે-વિકલ્પવાળા
ગો-રૂકગિરિ માહીવિ-રૂચકદ્વીપમાં
પુનવિસ્થા–પરંતુ વિસ્તારમાં ત્તિ–ઉંચાઈમાં
સયા –સેને સ્થાને સહેવુરસી–ચોર્યાસીહજાર યોજના સમો –હજારનો અંક જાણવે.
જાનાર્થ – ઘણી સંખ્યાના વિકલ્પવાળા રૂચકીપમાં રૂચકગિરિ માતુતર પર્વત સરખે છે, પરંતુ ઉંચાઈમાં ૮૪૦૦૦ એજન ને, અને વિસ્તારમાં સોને સ્થાને હજાર અંકવાળો છે ૩૫ ૨૫૯
વિસ્તરત –પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કુંડલગિરિ અને રૂચકગિરિનું વર્ણન સ્પષ્ટ રીતે કહેવાયું છે, તે પણ અહિં ગાથાને અનુસાર કિ ચત્ કહેવાય છે તે આ પ્રમાણે -રૂચકદ્વીપ ઘણી સંખ્યાના ભેદવાળે છે, એટલે જુદી જુદી રીતે વિચારતાં રૂચકદ્વીપ ૧૧, ૧૩૧૫, મો, ૧૮ મે, અને ૨૧ મે પણ ગણાય છે, તે આ રીતે—શ્રી દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિની નિયુક્તિમાં કુંડલદ્વીપનો ૨૬૨૧૪૪૦૦૦૦૦ જન વિષ્કભ કહ્યો છે, અને રૂચકદ્વીપનો ૧૦૪૮૫૭૬૦૦૦૦૦ વિઝંભ કહ્યો છે માટે જંબુદ્વીપથી સ્થાન દ્વિગુણ વિચારતાં કુંડલીપ દશમે અને રૂચકદ્વીપ ૧૧ મા આવે છે. તથા શ્રી અનુ
ગઢારસૂત્રમાં અરૂણભાસદ્ધીપ અને શંખવર કપ નહિ ગણને (૮ મે નંદી, ૯ મે અરૂણ ગણીને) કુંડલીપ ૧૦ મે અને રૂચકદ્વીપને ૧૧ મો સૂચવ્યું છે, અને અનુયોગદ્વારચૂર્ણિમાં તથા સંગ્રહણીમાં ૮ મા નંદીશ્વરદ્વીપ બાદ ૯ મે અરૂણવર, ૧૦ અરૂણાવભાસ, ૧૧ મે કુંડલવર, ૧૨ મે શંખવર, અને ૧૩ મે રૂચકવરદ્વીપ કહ્યો છે.
તથા શ્રી બૃહસંગ્રહણીમાં દર્શાવેલા ક્રમ પ્રમાણે ત્રિપ્રત્યવતાર વિના રૂચકીપ ૧૩ મે થાય છે, પરંતુ અરૂણથી માંડીને ત્રિપ્રત્યવતાર ગણતાં ૨૧ મે થાય છે, અને શ્રી છવાભિગમસૂત્ર તથા વૃતિને અનુસારે આઠમા નંદીશ્વર દ્વીપ બાદ અરૂણદ્વીપ અને કુંડલીપ ત્રિપ્રત્યવતારી આવે છે, જેથી રૂચકદ્વીપ ૧૫ મે પણ ગણાય, તથા અરૂણેપ પાતને ન ગણને અને નંદીશ્વર પછી અરૂણ કુંડલ અને શંખાદ્વીપના ત્રિપ્રત્યવતાર ગણીને ત્યારબાદ રૂચકદ્વીપ ગણતા ૧૮ મે રૂચકદીપ આવે છે. એ પ્રમાણે જૂદી જૂદી રીતે રૂચકીપની અંક સંખ્યા શાસ્ત્રોમાં ગણેલી છે. માટે આ ગાથામાં વહુવિવેદન કાટ્વીંવિ કહ્યું છે.
એ રીતે અનેકસંખ્યાવાળા રૂચકદ્વીપમાં ફ્રેન્ચાર નામને વલયાકાર પર્વત તે માનુષેતરપર્વતસર એટલે સિંહનિષાદી આકારવાળો છે. પરંતુ માનુષોત્તરગિરિ ૧૭૨૧ જન ઉચે છે, ત્યારે આ રૂકપર્વત ૮૪૦૦૦ એજન ઉંચે છે, તથા વિસ્તારમાં “સો ને સ્થાને “હજાર” અંકવાળો છે. એટલે માનુષત્તર પર્વત મૂળમાં (૧૦૨૨) દશ “સ” બાવીસ રોજન અને શિખરતલે (૨૪) ચાર “સો ” વીસ યોજન છે, ત્યારે આ રૂચકગિરિ મૂળમાં દશ “હજાર” બાવીસ એજન