Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 477
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત વિસ્તર –શ્રી જયશેખર સૂરીશ્વરની પાટે થયેલા શ્રી વજસેનસૂરિના શિષ્ય શ્રી રત્નરો વરસૂરિ આ પ્રકરણના કર્તા છે, આ પ્રકરણમાં રા દ્વીપ અને ૨ સમુદ્રનું જ વિશેષ રવરૂપ છે. પ્રકરણર્તાએ આ ગ્રંથ પિતાની સ્મૃતિને અર્થે તથા કર્મનિર્જરાને અર્થે રચેલે છે, તે સ્વપ્રયોજન છે, તે પણ ક્ષેત્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા જીવને ક્ષેત્રનું જ્ઞાન થવાથી પરને અનુગ્રહબુદ્ધિ તથા ભણનાર વાંચનારને કર્મનિજરાને લાભ એ પ્રોજન પણ અન્તર્ગત રહેલું છે. પુનઃ આ પ્રકરણને પંડિત મુનિવરોએ જોઈ તપાસી શુદ્ધ કર્યું છે. તેથી આ પ્રકરણ કુશલ-કલ્યાણના રંગથી રંગાયેલી મતિવાળું છે, એટલે આ પ્રકરણ ભણવા વાંચવાની ઈચ્છાથી–બુદ્ધિથી છનું કલ્યાણ થાય એવું છે), માટે એવું આ પ્રકરણ લોકને વિષે સજ્જને વડે પ્રસિદ્ધિ પામે, અર્થાત્ સજજને આ પ્રકરણની ઉપેક્ષા ન કરતાં બીજાને ભણાવવા ગણાવવા વડે પ્રસિદ્ધ કરશે. [ આ ગાથામાં સુમહિ એ પદ “સંહિઅં' પદને અને પ્રસિદ્ધિ પાઉ” એ બને પદને સંબંધવાળું છે.] » ૭ ર૬૩ છે इति पूज्यपाद जैनाचार्यै १००८ श्रीमद्विजयमोहनसूरीश्वप्रेरणातः सिनोरवास्तव्य. श्रेष्ठिवर्यनानचन्द्रात्नजपंडितचंदुलालेन विहितो विस्तरार्थः समाप्तः ॥ છે કે તિ શ્રીઘુક્ષેત્રમાવિરતાર્થ સમાન છે !

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510