Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 470
________________ કું ડલગિરિથી રૂચકગિરિના તફાવત ૩ પત સરખા છે, એમાં દક્ષિણદિશાના ૪ પર્વતની ચાર ચાર દિશાએ લાખ લાખ ચેાજન દૂર અને લાખ લાખ ચેાજન વિસ્તારવાળી ચાર ચાર રાજધાનીએ છે સૌધર્મેન્દ્રના ચાર લેાકપાળની એ ૧૬ રાજધાની છે, તેવી જ રીતે ઉત્તરદિશામાં ઈશાનેન્દ્રના ચાર લેાકપાળની પણ ચાર ચાર રાજધાની હાવાથી ૧૬ રાજધાની છે, જેથી સમળી ૩૨ રાજધાનીએ છે, પરન્તુ અહિં જિનચૈત્યની વિવક્ષા મતાન્તરે પણ દેખાતી નથી, જેથી કુંડલદ્વીપમાં ૪ નિચૈત્ય કહ્યાં છે. ॥ ૧૩ મા રૂચકદ્વીપમાં રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્ય ૫ યંત્ર ૧૧ મા કુંડલદ્વીપ બાદ શંખદ્વીપ નામનેા ૧૨મા દ્વીય છે, અને ત્યારબાદ ૧૩મા નામના દ્વીપ છે, તેના પણ અતિમધ્યભાગે માનુષેત્તર પર્વતસર ખેા ગિરિ નામના વલયાકારપત છે, તે ૮૪૦૦૦ ચેાજન ઊંચા, મૂળમાં ૧૦૦૨૨ (દશહજાર ખાવીસ ) ચાજન વિસ્તારવાળા, અને મધ્યમાં ૭૦૨૩ (સાતહજાર ત્રેવીસ) ચેાજન વિસ્તારવાળા છે, અને શિખરતલે ૪૦૨૪ (ચારહજાર ચાવીસ ) ચેાજન વિસ્તારવાળા છે, તેના ઉપર ચાથાહજારમાં એટલે બાહ્ય રૂચકા તરફના ૧૦૨૪ ચૈાજનના મધ્યભાગે ચાર દિશાએ ૪ બિનમવન છે તે, નંદીશ્વર દ્વીપના અ ંજનગિરિ ઉપરના ચૈત્ય સરખાં છે ।।ત્તિ ૪ ગિરિબિનચૈત્યનિ ૫ રૂચકગિરિ ઉપર ૩૬ અને નીચે ૪ દિકુમારી એજ પવ તઉપર ચાથાહજારમાં મધ્યભાગે ચાર દિશાએ જે ૪ જિનભવના કહ્યાં છે, તે દરેક જિનભવનની એ બે પડખે ચાર ચાર ફૂટ છે, જેથી સમળી ૩૨ ક્રિશિ ફૂટ છે, અને એજ પવ તઉપર ચાથાહજારના મધ્યભાગે ચાર વિદિશામાં એકેક ફૂટ હાવાથી ૪ વિદેિશિકૂટ છે, તે સÖમળી ૩૬ રૂચકફૂટ ઉપર ૩૬ દિક્કુમારી રહે છે કે જે દિક્ કુમારીએ શ્રીજિનેશ્વરના જન્મકલ્યાણકપ્રસંગે આવતી ૫૬ દિકુમારીઓમાંની છે, અને ઊ་રૂચકની ગણાય છે, વળી એ પર્વતની નીચે અભ્યન્તરરૂચકાના મધ્યભાગે ૪ પતા-કૂટઉપર ૪ દિકુમારી રહે છે, મધ્યચકની ગણાય છે અથવા જમૂપ્રજ્ઞપ્તિઅનુસારે તે પવ તઉપર જ બીજા હજારમાં એ ચાર દિક્કુમારિકા કહી છે, તે આગળની ( ૪–૨૬૦ મી) ગાથામાં કહેવાશે. ! તીર્થ્યલાકના ૩ વલયાકાર પતા એ પ્રમાણે આ તીર્માંલાકમાં માનુષાન્તરપત, કુંડલગિરિ, અને રૂચકગિરિ એ ત્રણ પવતા વલયાકારે છે, અને બાકીના અનેક પ°તામાંના કેટલાક દીધ, કેટલાક પલ્યાકાર, કેટલાક જીલ્લરી આકારના, કેટલાક ઉદ્દેશ્તગાપુચ્છાકાર, કેટલાક અશ્વસ્ક ધ અથવા * અરૂણદીપથી ત્રિપ્રત્યવતાર ગણતાં ૧૮ મે રૂચકીપ ગણાય છે, ૧. કુંડલિગરનાં ૪ અને રૂચકગિરિનાં ૪ ચૈત્ય મળી આઠે ચૈત્યને નંદીશ્વરચૈત્ય સરખાં કહ્યાં છે, જેથી આકાર સિંદૂનિષાદી કે અન્ય તેની સ્પષ્ટતા યથાસંભવ વિચારવી તથા એ ૬૦ ચૈત્યા ચાર ચાર હારવાળાં છે, અને રાજધાની ચૈત્યો ત્રણ ત્રણુ દ્વારવાળાં કારણકે એ ૬. ચૈત્યા સિવાયનાં ત્રણે લેાકનાં શાશ્વતચૈત્યેા ત્રણ ત્રઙ્ગ દ્વારવાળાં જ કહ્યાં છે, ૫૦

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510