________________
૪.
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
તિય અપચેન્દ્રિયો પણ આયુષ્યના તત્કાયોગ્ય શુભઅધ્યવસાયે અન્તદ્વીપના મનુષ્યનુ આયુષ્ય ખાંધે છે અને અહિં ઉત્ત્પન્ન થાય છે, અને તેથી હીન પણ તત્કાયોગ્ય શુભઅધ્યવસાયે યુગલતિય ચત્તુ જ આયુષ્ય બાંધી અહિં યુગલતિય ચમાં ઉત્પન્ન થાય છે, ગાથામાં જો કે યુગલતિયાઁચ કહ્યા નથી તે પણ ઉપલક્ષણુથી ગ્રહણ કરવા. ૫૨૪।૧૮।
અવતરણ —હવે આ ગાથામાં અન્તરદ્વીપના યુગલિકાના શરીરની ઉંચાઇ પાંસળી આહારનુ' અન્તર અને અપત્યપાલના એ ચાર મામત કહેવાય છે—
• जोअणदसमंसतणू पिट्ठकरंडा मेसि च सठ्ठी । असणं च चउत्थाओ, गुणसीदिणवच्चपालणया ॥२५॥२१९ ॥
શબ્દા—
નોઅળસમગત-એક ચેાજનના દશમા ભાગ તનૂ-શરીરની ઉંચાઈ
બદર દાળ –પૃષ્ઠકર’ડકા, પાંસળીઓ ત્રિ-એ યુગલિકાને નડસટ્ટી-ચેાસડ
અસળ ત્ર-વળી આહાર (તું અન્તર ). ત્રકથાઓ-ચતુર્થ ભક્તથી (એક દિવસને આંતરે) શુળસી ળ-એગાન્યાસી (૭૯) દિવસ
અવન્તવાંઝયા-અપત્યપાલના
( સંતતિ પાલન )
નાથાય :—એ યુગલિકાનુ' શરીર યોજનના દશમા ભાગ જેટલું [૮૦૦ ધનુષનું ] ઉંચુ હાય છે, એ મનુષ્યોને પાંસળીએ ૬૪ હાય છે, એક દિવસને અન્તરે આહાર હાય છે. અને અપત્યપાલના ૭૯ દિવસ સુધી હૈાય છે. ૫૨૫૫ ૨૧૯ ॥
વિશ્વરા -ગાથાથ વત્ સુગમ છે. વિશેષ એજ કે—એ ચારે ખાખત યુગલિક મનુષ્યોને અંગે જ જાણવી, પરન્તુ યુગલતિય ચાને અંગે નહિં. કુરૂક્ષેત્રના યુગલતિચાને ઉત્કૃષ્ટ આહારાન્તર એ દિવસનુ કહ્યું છે મનુષ્યોને ત્રણ દિવસનું કહ્યુ છે, તે અનુસારે શેષ યુગલભૂમિએમાં પણ યુગલતિય ચાને મનુષ્યની અપેક્ષાએ કંઈક ન્યૂન આહારાન્તર સંભવે પરંતુ સ્પષ્ટ કરેલું નથી માટે અહિં પણ કેટલુ આહારાન્તર તે સ્પષ્ટ કહેવાય નહિ. અને શેષ ત્રણ વાત તે યુગલતિય ચને માટે કુરૂક્ષેત્રમાં તેમજ ઔંજે પણ દર્શાવી નથી.
તથા છ આયુષ્ય શેષ રહે યુગલપ્રસવ હોવાથી અહિં` ૭૯ દિવસ સુધી પુત્રપુત્રીનું રક્ષણકરી શેષ (૧૦૧ દિવસ લગભગ) આયુષ્યપૂણ કરી માત-પિતા ભવનપતિ અથવા ન્યન્તરમાં જાય છે, અને ૭૯ દિવસ ખાદ યુગલખાળક યુવાન થઈ સ્વતંત્ર વિચારે છે,
૫ ૨૫૫ ૨૧૯૫