________________
શિખરીપતની દાઢાઓઉપરરહેલા ૨૮ અતરકપ
૧૭*
- છઠ્ઠા ચતુષ્કમાં ઉલ્કામુખ મેઘમુખ વિદ્યુમુખ અને વિદ્યુત એ ચાર નામવાળા દ્વીપ છે. અને સાતમા ચતુષ્કમાં [ઘન આદિ શબ્દોને અન્ને “દન્ત” શબ્દ જેડીએ એવા નામવાળા એટલે] ઘનદત્ત લષ્ટદઃ ગૂઢદત અને શુદ્ધદઃ એ ચાર નામવાળા દ્વીપ છે. એ ૨૪ . ૨૧૭ |
વિસ્તરાર્થ-ગાથાર્થવ સુગમ છે. વિશેષ એજ કે એ સર્વે દ્વીપ કાંગરા સિવાયના કેટસરખી એકેક વેદિકાવડે વીટાયેલા છે, જંબુદ્વીપની જગતી ઉપર વેદિકાનું જે સ્વરૂપ કહ્યું છે. તેવી જ બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહેાળી આ વેદિકાએ પણ જાણવી તથા વન પણ જગતી ઉપરના વનસરખું યથાસંભવ જાણવું છે ૨૦-૨૧૨૨-૨૩ મે ૨૧૪-૨૧૫૨૧-૨૧૭ છે.
મત્રતાળઃ—જેવા ૨૮ અનહીં પ લઘુહિમવંતપર્વતના બે છેડે છે, તેવા જ બીજા ૨૮ અન્તદ્વીપ શિખર પર્વતના બે છેડે પણ છે તે, તથા અન્તદ્વીપમાં કેની વસતિ છે? તે આ ગાથામાં કહેવાય છે—
एमेव य सिहरिम्मिवि, अडवीस सब्वि हुँति छप्पण्णा । एएसु जुअलरूवा, पलिआसंखंसआउ णरा ॥२४॥२१॥
શબ્દાર્થ – મેવ-એ પ્રમાણે જ
guસુ-એ અન્તદ્વીપમાં સિરિવિ-શિખરી પર્વતને અંતે પણ ગુરુવા-યુગલિક રૂપ મદવીf-અઠ્ઠાવીસ અન્તપ છે
વસ્ટિમ અસંવંત બક-પલ્યોપમના અસં. રવિ અધૂળ-સર્વે મળીને છપનદ્વીપ ખ્યાતમા ભાગ જેટલા યુવાળા
ઇ-મનુષ્યો (તિર્યંચે પણ)
જાથાર્થ –એ પ્રમાણે જ શિખર પર્વતના બને છેડે પણ ૨૮ દ્વીપ છે, જેથી સર્વમળીને પ૬ અન્તદ્વીપ છે, અને છપ્પન-અન્તદ્વીપમાં યુગલિકમનુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા વસે છે [ ગર્ભાજતિર્યંચે પણ એવાજ વસે ] છે ૨૪ ૨૧૮
વિસ્તરાર્થ–લઘુહિમવંતને છેડે જેવા ૨૮ અન્તરદ્વીપ કહ્યા તેવા જ ઉત્તરદિશામાં ઐરવતક્ષેત્રને અને રહેલા શિખરી વર્ષધર પર્વતના બે છેડે પણ ૨૮ અન્તરદ્વીપ છે. જેથી સર્વ પદ અખ્તરદ્વીપમાં યુગલિક મનુષ્યો અને યુગલિકતિર્યંચે મણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગને આયુષ્યવાળા વસે છે, તથા ભૂમિ કલ્પવૃક્ષ ઈત્યાદિ જે સ્વરૂપ હિમવંતક્ષેત્રાદિનું કહેવાયું છે, તે સર્વસ્વરૂપ અહિં પણ યથાયોગ્ય જાણવું. સમસૂચ્છિમ