________________
છે મથે તુર્થ - કામુકાયા છે છે
અવતરાઃ–પૂર્વગાથાઓમાં ત્રીજા અધિકાર તરીકે ધાતકીખંડનું વર્ણન સંક્ષેપમાં કહ્યા બાદ હવે તે ધાતકીખંડની આજુબાજુ વલયાકારે વીટાયેલા છાત્રો સમુદ્ર નામના બીજા સમુદ્રનું સ્વરૂપ અહિં ચેથા અધિકારમાં કહેવાય ને---
कालोओ सव्वत्थवि, सहसुंडो वेलविरहिओ तत्थ । सुत्थिअसमकालमहाकालसुरा पुव्वपच्छिमओ ॥१॥२४०॥
શબ્દાર્થ –
ગોકાલેદ સમદ્ર
સુરથમ સમ-સુસ્થિત દેવ સરખા સવથ -સર્વ સ્થાને પણ
#ાઢ મ૪િ-કાલ અને મહાકાલ નામના સર કરે-હજારજન ઊડે
સુરા-બે દેવ વેસ્ટવિરત્રિો-વેલ રહિત
પુર જીનમ-પૂર્વ પશ્ચિમમાં છે. તથ-તે સમુદ્રમાં (ના)
નાથાર્થ –કાલેદધિસમુદ્ર સર્વસ્થાને ૧૦૦૦ યોજન ઊંડે છે, વેલ (શિખાદિ) રહિત છે, તથા પૂર્વ દિશામાં સુસ્થિતદેવ સરખે કાલ નામને દેવ રહે છે, અને પશ્ચિમ દિશામાં મહાકાલ નામને દેવ રહે છે. ૧ ૨૪૦ છે
વિસ્તરાર્થ–આ સમુદ્રનું પાણી કાળા વર્ણનું હોવાથી અથવા કાલ અને મહાકાલ નામના બે દેવ અધિપતિ હોવાથી અથવા ત્રણે કાળમાં શાશ્વત નામ હોવાથી આ સમુદ્રનું Tોધિ અથવા કાલસમુદ્ર એવું નામ છે. વળી ધાતકીખંડના છેલ્લા કિનારાથી પ્રારંભીને હામે પુષ્કરદ્વીપના કિનારા સુધી સર્વ સ્થાને ૧૦૦૦ (હજાર) યોજન ઊંડે છે, જેથી કહેવાનું તાત્પર્ય એ છે કે લવણસમુદ્રવત્ આ સમુદ્રમાં ગોતીર્થ નથી (સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી થઈને અમુકસ્થાને ૧૦૦૦ યોજન ઊંડાઈ છે તેમ નથી.) વળી વેસ્ટવરદિ–વેલ રહિત છે એમ કહેવાથી આ સમુદ્ર શિખા રહિત છે, જળવૃદ્ધિ જે ૭૦૦ એજન લવણસમુદ્રમાં કહી હતી તેવી જળવૃદ્ધિ રહિત છે. તેમજ પાતાલકળશે પણ નથી, અને તેના અભાવે સમુદ્રની ભરતી ઓટ પણ નથી, તથા લવણસમુદ્રની શિખા અને વેલના અભાવે વેલંધર અનુસંધર દેવે પણ નથી તેમજ તેના