________________
ધાતકીખંડના મુવાંક ઉપરથી પરિધિ
॥ धातकीखंडना ध्रुवांक उपरथी ३ परिधिनी प्राप्ति ॥
ઘાતકીખંડના કુવરાશિમાં શ્રેષ્યાંક ઉમેરતાં
પરિધિ
આદિ - મધ્ય અત્ય
૧૪૦૨૨૯૭ ૨૬૬૭૨૦૮ ૩૯૩૨૧૧૯
૧૭૮૮૪૨ ૧૭૮૮૪૨ ૧૭૮૮૪૨
૧૫૮૧૧૩૯ (આદિ પરિધિ ) ૨૮૪૬૦૫૦ (મધ્ય પરિધિ) ૪૧૧૦૯૬૧ (અન્ય પરિધિ )
પૂર્વે વિસ્તરાર્થમાં પરિધિ ઉપરથી યુવકની ઉત્પત્તિ દર્શાવી છે, અને અહિં ધુવાંકથી પરિધિની ઉત્પત્તિ દર્શાવી, પરંતુ સ્વરૂપતુલ્ય છે. તથા ૧૭૮૮૪૨ તે પર્વતનિરુદ્ધ ક્ષેત્ર જાણવું, અને તે સવિસ્તર પૂર્વે દર્શાવ્યું છે. એ પ્રમાણે આ ધાતકી ખંડના પ્રકરણને વિસ્તરાર્થ સમાપ્ત થયે. વળી આ પ્રકરણમાં જંબુદ્વિીપની અપેક્ષાએ જે જે તફાવતે દર્શાવ્યા છે તે તેટલા જ છે, એમ નહિં પરંતુ તેને અનુસરતા બીજા પણ નાના નાના તફાવતો વિગેરે જે કંઈ વિચારવા ગ્ય હોય તે સર્વ યથાસંભવ પિતાની મેળે વિચારવું છે ૧૫ મે ૨૩૯
આ છે રતિ વૃતી ધાતકીવરાધિકાર