________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત એ પ્રમાણે કાલોદધિસમુદ્રમાં (૧૨+૧ર૪ર૪૨+૨= ) ૧૧૦ દ્વિીપ છે. તેમાં અધિપતિદેવના બે દ્વીપ ઉપર બે ભવન છે, અને શેષ ૧૦૮ દ્વીપ ઉપર ૧૦૮ પ્રાસાદ છે, ઈત્યાદિ સ્વરૂપ લવણસમુદ્રવત જાણવું. તથા આ ૧૧૦ દ્વીપના અધિપતિ દેવામાં ધાતકીખંડના ૨૪ ચંદ્રસૂર્યની ૨૪ રાજધાનીએ અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા ધાતકીખંડમાં છે, અને કાળદધિના ૮૪ ચંદ્રસૂર્યની ૮૪ રાજધાનીઓ તથા કાલ-મહાકાલની રાજધાની પણું એટલે જ દૂર બીજા કાલેદધિસમુદ્રમાં છે અને તે સર્વરાજધાનીએ પિતાપિતાની અહિંની દિશિને અનુસાર તે તે દિશામાં વિજયરાજધાની સરખી છે.
એ પ્રમાણે હવેથી આવતા દરેક દ્વિપસમુદ્રના ચંદ્રસૂર્યન દ્વીપમાં એ જ વ્યવસ્થા છે કે સમુદ્રના ચંદ્રસૂર્યદ્વીપ તેજ સમુદ્રમાં પર્યન્ત અને દ્વિીપના (પશ્ચાદ્વીપના) ચંદ્રસૂર્યદ્વીપ અગ્રવર્તી સમુદ્રમાં પ્રારંભે–પહેલા હેય.
તથા ૧૧૦ દ્વીપ જળથી બે ગાઉ ઉંચા દષ્ટિગોચર થાય છે અને ૧૦૦૦ એજન ઉંડા છે, જેથી ૧૦૦૦ જન ઉંચા છે તથા કાલેદધિસમુદ્રનું જળ લવણસમુદ્રનું જળ લવણસમુદ્રવત્ ભૂમિના ઉતારવાળું તથા જળને ચઢાવવાળું નથી તેથી દરેક દ્વીપ સર્વ બાજુથી બે બે ગાઉ ઉંચા દેખાય છે. ૨ ૨૪૧ છે
ऊ इति चतुर्थः कालोदधिसमुद्राधिकारः॥