Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 464
________________ શ્રી નદીશ્વરદ્વીપ વર્ણન ભૂમિસ્થાને વિસ્તારવાળા અને શિખર ઉપર ૧૦૦૦ જન વિસ્તારવાળા છે. [મતાન્તરે ભૂમિસ્થાને ૯૪૦૦ યોજન વિસ્તારવાળા પણ કહ્યાં છે.] એ દરેક અંજનગિરિ ઉપર એકેક જિનભવન છે. | તિ ૪ યંગનરિનિચૈત્યને એ દરેક અંજનગિરિની ચાર દિશાએ લાખ લાખ યેાજન દૂર ગયે લાખ જનની લાંબી પહોળી [મતાન્તરે લાખાજન લાંબી પચાસ હજાર યોજન પહેળી), અને ૧૦ એજન ઊંડી (મતાન્તરે ૧૦૦૦ એજન ઉંડી) ચાર ચાર વાવડી મળીને ૧૬ વાવડી છે, તે દરેક વાવડીની પણ ચાર દિશાએ પાંચસે લેજન દૂર ગયે ૫૦૦ યોજન પહેલું અને ૧ લાખ જન લાંબુ એવું એકેક વન હોવાથી ૬૪ વન છે, તથા એ સોળ વાવડીમાં દરેકમાં મધ્યભાગે ઉજવળવર્ણન, સ્ફટિક રત્નને ૬૪૦૦૦ એજન ઉ ચે ૧૦૦૦ એજન ભૂમિમાં ઊંડે, મૂળમાં તથા શિખરતળે ૧૦૦૦૦ (દશહજાર જન) લાંબે પહાળે વર્તુલ આકારને ધાન્યના પાલા સરખે એકેક મિલવત હોવાથી સર્વ મળી રદ્ ધિમુવપર્વત છે. તે દરેક ઉપર પણ એકેક શાશ્વત જિનચૈત્ય હોવાથી ૧૬ મૈત્ય દધિમુખ પર્વતનાં ગણાય છે. તિ ધમલપર્વતજિનચૈત્યાનિ તથા દરેક અંજનગિરિને ફરતી ચાર વાવડીઓના ચાર આંતરામાં દરેકમાં બે બે રતિકર પર્વત હવાથી ચારે અંજનગિરિને ફરતા સર્વ મળી ૩૨ રિ પર્વત છે, તે પદ્મરાગ મણિના (અથવા સુવર્ણના) છે, એ પર્વતનું પ્રમાણ દેખાતું નથી. એ દરેક ઉપર એકેક શાશ્વતજિનચૈત્ય હોવાથી ૩૨ જિનચૈત્ય છે. | તિ રૂ૨ તારિનિત્યાન . એ પ્રમાણે (૪+૧૬+૩૨ મળી) પર (બાવન) જિનચૈત્યે નંદીશ્વરદ્વીપમાં કહેલા તે સર્વે ચ સિંનિવીિ આકારનાં છે, એટલે એક બાજુ નીચાં અને બીજી બાજુ અનુક્રમે ઊંચા થતાં થતાં યાવત્ ૭૨ જન ઊંચા થયેલાં છે. તથા પૂર્વે કહેલા ઈષકારાદિ ઉપરના જિનચૈત્યોથી બમણું પ્રમાણુવાળા હોવાથી ૧૦૦ એજન દીર્ઘ, ૫૦ જન પહોળાં અને ૭૨ યોજન ઊંચાં છે. છે નંદીશ્વર દ્વીપમાં વિમાનસંક્ષેપ છે શ્રી જિનેશ્વરના કલ્યાણક પ્રસંગે સૌધર્મઇન્દ્ર વિગેરે ઈન્દ્રો જે પાલકાદિ નામના લાખ જન પ્રમાણને પ્રયાણવિમાનમાં બેસીને આવે છે, તે વિમાનને સર્વે ઈન્દ્રો અહિં નંદીશ્વરદ્વીપ ઉપર જ સંક્ષેપી ન્હાનાં બનાવીને ભરતાદિ ક્ષેત્રમાં આવે છે. છે નંદીશ્વરદ્વીપમાં ઇન્દ્રકૃત અટૂકાઈ મહોત્સવ છે દરેક વર્ષના પર્યુષણપૂર્વ, ત્રણ ચાતુર્માસિકપર્વ, તથા શ્રી સિદ્ધચકારાધનપર્વ એ પ્રસંગમાં તથા શ્રી જિનેશ્વરનાં જન્માદિ કલ્યાણમહોત્સવ કરીને પાછા વળતી વખતે ઇદ્રો 1. શ્રી જીવાભિગમછવૃત્તિમાં ૩૨ રતિકર કહ્યા છે પણ ઉંચાઈ આદિ વક્તવ્યતા નથી. ૨. આ જિનભવનમાં નીચાણુ ભાણ ક્યાં અને ઉંચો ભાગ કયાં તે જે કે સ્પષ્ટ કર્યું નથી પરંતુ સિંહનિષાદીને અનુસાર વિચારતાં બેઠેલો સિંહ જેમ મુખ તરફ ઉંચે અને પુરછ તરફ નીચે હોય છે તેમ આ જિનમવને અઢાર તરફ ઉંચા અને પશ્ચિમ ભિત્તિ તરફ નીચા હોય એમ સંભવે છે.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510