________________
૧૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
-
શબ્દાર્થ
ભૂમે-ગેસૂપ પર્વત ઉપર રામ-દકભાસ પર્વત ઉપર સંવે-શંખ પર્વત ઉપર
સીન નામ-દક્સીમ નામના પર્વત ઉપર હિતિ સે-એ દિશાના પર્વત ઉપર
ધૂમો-ગસ્તૂપ નામને દેવ સિવે-શિવદેવ નામને દેવ સં-શંખદેવ મળrfસ-મશિલદેવ ૨ાયા-રાજા, અધિપતિ છે.
શ્નો -કર્કોટક પર્વત ઉપર
શોદભુ-કર્કોટક નામને દેવ વિષ્ણુપ-વિધુપ્રભ પર્વત ઉપર
ક્રમો -કર્દમક દેવ સ્ટા-કૈલાસ પર્વત ઉપર
વેરાસ-કૈલાસ દેવ કુળદે-અરૂણપ્રભ પર્વત ઉપર
હળવ્યા -અરૂણપ્રભ દેવ વિિિસંહે-એ વિદિશિના પર્વત ઉપર | સામ-સ્વામી, અધિપતિ
જાથાર્થ - ગોસ્તૂપ નામના પર્વત ઉપર ગેસૂપદેવને નિવાસ છે, દકભાસ પર્વત ઉપર શિવદેવને, શંખ પર્વત ઉપર શંખદેવ અને દકસીમ નામના પર્વત ઉપર મનઃ શિલ નામને દેવ અધિપતિ છે, એ પ્રમાણે ચાર દિશાના ચાર પર્વત ઉપર એ ચાર દેવ અધિપતિ કહ્યા છે ૧૨ ૨૦૬
તથા કર્કોટકપર્વતને અધિપતિ કર્કોટક દેવ છે, વિદ્યુ—ભપર્વતનો કર્દમક દેવ છે, કૈલ પર્વતનો કૈલાસદેવ, અને અરૂણુપ્રભ પર્વતને અધિપતિ અરૂણપ્રભ ના દેવ છે, એ પ્રમાણે વિદિશિના ચાર અનુલંધર પર્વતના અધિપતિ કહ્યા છે ૧૩ ૨૦૭
વિસ્તરાર્થ-ગાથાર્થવત્ સુગમ છે અને એ દેવેની રાજધાની આદિ વિગત પૂર્વ ગાથાના વિસ્તરાર્થમાં કહી છે. તથા પર્વત ઉપરના આઠે પ્રાસાદ ૬૨ જન ઉંચા અને ૩૧ જન વિસ્તારવાળા છે. એ પ્રાસાદના મધ્યભાગે સર્વરનમય મણિપીઠિકા ૧ જન વિસ્તારવાળી અને વા યોજન ઊંચી છે, અને તે ઉપર અધિપતિદેવને બેસવા યોગ્ય એક સિંહાસન છે, અને તેને ફરતાં સામાનિકાદિ દેનાં ભદ્રાસને છે, એ પ્રમાણે વિજ્યદેવના પ્રાસાદ સરખે એ પ્રાસાદ છે. પિતાની સ્તૂપા આદિ નામવાળી રાજધાનીમાંથી જ્યારે અહિં આવે ત્યારે પરિવારસહિત પિતાના પ્રાસાદમાં. બેસે છે, નહિતર પ્રાસાદ શૂન્ય રહે છે, પરંતુ પર્વતઉપરના મનોહર સપાટ પ્રદેશોમાં તે હમેશાં અનેક દેવદેવીઓ ફરતા વા સૂતા બેસતા હોય છે. જે ૧૨-૧૩ મે ૨૦૧૬-૨૦૭
અવતરણઃ—હવે આ ગાથામાં આઠ વેલંધર પર્વતનું પ્રમાણ તથા વર્ણ વિગેરે કહેવાય છે–