________________
* અતરદીપને જળમાં દેખાવ
૨
ગોતીર્થ જ ઉમેરવાનું રહ્યું. કારણ કે જળવૃદ્ધિ તે પ્રથમથી જ અભ્યન્તર દષ્ટિગોચરમાં અન્તર્ગત ગણેલી જ છે, માટે પુનઃ ગણવાની જરૂર હોય નહિ જેથી
છા-૭૫ અત્યન્તર ઉંચાઈ પહેલાં દ્વીપની, તેમાં + ૩–૧૫ પર્યન્ત અધિક તીર્થ ઉમેરતાં
૧૧–૯૦ પહેલા દ્વિીપની બાહ્ય ઉંચાઈ શિખાતરફની) એ પ્રમાણે આ પહેલા કપની ઉંચાઈ વિગેરેના સર્વ સંગ્રહ આ પ્રમાણે–
યો. ભા. ૫ –૩૫ અભ્યન્તર જળાવગાહ (જળમાં ડૂબેલે) રા–૪૦ અભ્યન્તર દષ્ટિગોચર (જળથી ઉચે દેખાય છે)
છા-૭૫ અભ્યન્તર ઉંચાઈ ૧૦ –૭૦ બાા જળાવગાહ (શિખા તરફ જળમાં ડૂબેલે)
– ૦ બાહ્ય દષ્ટિગોચર (જળથી ઉચે દેખાય છે) ૧ળા–૭૦ બાહ્ય ઉંચાઈ [અભ્યન્તર જળાવગાહને દ્વિગુણ કરી બે ગાઉ ઉમેરત]:
હવે બીજા ચારદ્વીપ ત્રીજા ચારદ્વીપ યાવત્ સાતમા ચારદ્વીપ એ છ ચતુષ્કમાં અનુક્રમે દષ્ટિગોચરમાં ૭૦-૭૦ અંશ અધિક અધિક વધતા જાય છે તેનું કારણ કે-એ
યો. એ. યો. ચતુષ્ક જગતીથી સો સે યોજન અધિક અધિક દૂર છે માટે ૫૦૦૯-૭૦૦ તે ૧૦૦ જેને કેટલી? એ ત્રિરાશી પ્રમાણે 1
૯૫8 8 = ૯૫
= 9 આ રીતે પંચાણુઓ ૭૦ અંશ જ પ્રાપ્ત થાય છે માટે અંદરના ભાગમાં ૭૦-૭૦ અંશે વધતા જાય છે. જેથી બીજે દ્વીપ રા-૯૦, ત્રીજો દ્વિીપ ૩-૬પ, ચોથે દ્વિીપ કા–૪૦, પાંચમે દ્વીપ પા-૧૫, છઠ્ઠો દ્વીપ પા૮૫ અને સાતમે દ્રીપ દવા-૬૦ જેટલે જળથી ઉચે દષ્ટિગોચર થાય છે અને એ સાતે ચતુષ્ક (અઠ્ઠાવીસે દ્વીપ) શિખાતરફ તે બે ગાઉજ દષ્ટિગોચર છે.
દ્વીપની ઉંચાઈ છે કે શાસ્ત્રમાં કહી નથી, તો પણ જાણવી હોય તે બીજા ત્રીજા આદિ ચતુષ્કોમાં અનુક્રમે અભ્યન્તર ભાગે ૧ યોજન ૫ અંશ અને બાહ્યભાગે ૨ યોજના ૧૦ અંશ અધિક અધિક વધારતા જવું, જેથી બીજા દ્વીપની અભ્યન્તર ઉંચાઈ યો. ૮-૮૦ ભા. અને બાહ્ય ઉંચાઈ યો. ૧૨-૮૦ ભા. છે, ઈત્યાદિ ઉંચાઈ જાણવી. છે ૧૯ ૨૧૩ છે
નવતર –હવે આ ચાર ગાથાઓમાં અન્તદ્વીપનાં નામ કહે છે– सब्वे सवेइअंता, पढम चउक्कम्मि तेसि नामाई ।
૩ સામાજિક વેણાણિક વેવ અંકે રબારસ