________________
લઅરસક્ષેત્રનું પ્રતર જાણવાનું કારણ
૨૭
૧૯૪૬૭૬ વર્ગમૂળ કળાને
૪ ૫ શૈતાયભૂમિની પહોળાઈ વડે ગુણતાં ૭૩૩૮૦૦ કળા આવી. તેમાં
૨૯૩૭૭ શેષકળા + ૪૫ શેષરાશિને ૫૦ ગુણતાં આવેલી ઉમેરતાં ૪૫૦ ૧૯) ૯૭૩૩૮૪૫ ક. (૫૧૨૩૦૭ જન ૩૨૪૪૬) ૧૪૬૮૮૫૦ (૪૫ કળા ૯૭૩૩૮૩૩
૧૨૯૭૮૪. ૧૨ શેષ કળા.
૧૭૧૦૧૦ ૧૬૨૨૩૦ ૦૮૭૮૦ શેષ.
જન કળા એ પ્રમાણે વૈતાઢ્યભૂમિનું પ્રતર ૫૧૨૩૦૭-૧૨ પ્રાપ્ત થયું, એટલે તાઢયની ભૂમિ એટલા સમરસ એજનવાળી છે, તે ભાવાર્થ ગણિતપદને અનુસારે જ જાણ. વળી અહિં ૮૭૮૦ શેષ રહ્યા તે લગભગ 3 (પા) કળા એટલે છે, માટે તેની ગણત્રી ન કરવી. અથવા એની પ્રતિકળા કરવા માટે ૧૯ વડે ગુણએ તે ૧૬૬૮૨૦ને ૩૨૪૪૬ વડે ભાગતાં ૩૨૪૪૬) ૧૬૬૮૨૦ (૫ પ્રતિકળા આવે.
૧૬૨૨૩૦
૩૫૯૦ એ પ્રમાણે ઉત્તરભરતાદિક્ષેત્ર અને લઘુહિમવંતઆદિપર્વતેનું પણ પ્રતર એ રીતિ પ્રમાણે જ પ્રાપ્ત કરવું.
પ્રશ્ન-લંબચોરસ અથવા સમરસ ક્ષેત્રની લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી જ ક્ષેત્રાદિનાં પ્રતર પ્રાપ્ત થાય, એ ગણિતરીતિ હોવા છતાં “બે જીવાવર્ગને મેળવી અર્ધ કરીને વર્ગમૂળ કાઢી પહોળાઈ સાથે ગુણાકાર કરવાથી પ્રતર પ્રાપ્ત થાય” એ કિલષ્ટ રીતિ દર્શાવવાનું કારણ શું?
ઉત્તર:– લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી જે પ્રતર આવે છે તે તે સર્વાશે ચોરસ એટલે સીધી લીટીના લંબચોરસ વા સમરસ પદાર્થો હોય તેને માટે છે, પરન્તુ વૃત્તક્ષેત્રની અંદરનાં ક્ષેત્રાદિના પર્યતભાગ સીધી લીટીવાળા નહિં. પરન્ત વકલીટીવાળા હોય છે, તે કારણથી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે પ્રતા પ્રાપ્ત થાય છે, અને તે પણ સ્કૂલથી જ પ્રાપ્ત થાય છે, અને લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી પ્રાપ્ત કરવા જઈએ તે પ્રતર ઘણું ન્યૂન આવે છે. તથા બે જવાના અર્ધ સાથે [એટલે મધ્યમ લંબાઈ સાથે] પહોળાઈને ગુણાકાર કરી પ્રતર લાવવાની રીતિ પણ કેઈ આચાર્યો દર્શાવી છે, પરંતુ તે મતાન્તર તરીકે ગણીને જંબુદ્વીપના ક્ષેત્રાદિ માટે