________________
૩૪—દીધ બૈતાઢેચોનુ’ વણુન ૫ ચૈતાઢય પતાની ૪-૪ મેખલા ૫
વૈતાઢચપવ તની તલહટીથી અથવા નીચેની ભૂમિથી ૧૦ ચાજન ઉપર ચઢીએ તા દક્ષિણમાજુએ અને ઉત્તરખાજુએ પણ ૧૦-૧૦ યાજત પહેાળે સપાટપ્રદેશ આવે છે, તે સપાટપ્રદેશ પહેાળાઈમાં ૧૦ ચેાજન છે, પરન્તુ લખાઈમાં તેા બૈતાઢચની લંબાઈ જેટલેા પૂર્વ પશ્ચિમસમુદ્રસુધી દીધ` છે. જેથી ૧૦ ચેાજન ચઢયા બાદ પર્યંતના ચઢાવ ન હેાવાથી ૧૦ ચેાજન સુધી પર્વત સન્મુખ સીધા ચાલીએ ત્યારે પર્યંત આવે
ટોચ ભાગ.
દક્ષિણ
વૈતાઢ્ય પર્યંત.
ત્યાંથી ( એટલે એ પહેલી મેખલાના ૧૦ ચાજન ચાલ્યા ખાદ) પર્વત ઉપર પુનઃ ૧૦ ચાજન ચઢીએ તેા ખીજો પણ તેવા જ સપાટપ્રદેશ ૧૦ ચેાજન પહેાળે અને પૂસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીને દીઘ` આવે, તે સપાટપ્રદેશમાં પત સન્મુખ ૧૦ ચાજત સીધા ચાલ્યા બાદ પ તને ચઢાવ ચઢવાના આવે, તે ચઢા વસ્થાનથી પણ પાંચ ચેાજનઉપર ચઢી રહીએ તે પવતની ટોચે પહેાંચ્યા ગણાય. એ રીતે જેમ દક્ષિણમાજુએ એ એ મેખલા છે, તેવી જ ઉત્તર તરફ પણ સરખા જ સ્વરૂપવાળી એ મેખલા છે, જેથી એક શૈતાઢચને ૪ મેખલા છે- ગાથામાં મેખલાને ૧૦ ચાજન ઉંચી કહી તેથી સપાટ પ્રદેશ ૧૦ ચેાજન ઉંચે ચઢતાં મેખલા આવે છે, માટે ૧૦ ચાજન ઉંચી કહી છે. પરન્તુ મેખલાની વાસ્તવિક ઊંચાઈ હાય નહિં, કેવળ લંબાઈ પહેાળાઈ હોય. એ પ્રમાણે બે વાર ૧૦-૧૦ ચૈાજન ચઢવાથી અને એકવાર ૫ યાજત ઉંચે ચઢવાથી વૈતાઢચની ૨૫ ચેાજતની ઉંચાઈ પૂર્ણ થાય છે, અને વૈતાઢય ૨૫ ચૈાજન જેટલેાજ ઉંચા હાય છે, તે કહેવાય છે.—
૧૦
૧૦
૧૨૩
ઉત્તર.
૨ વળવીયુ——દરેક વૈતાઢચપત ભૂમિથી ૨૫ ચૈાજન ઉંચા છે, અને ભૂમિની અંદર દા ચેાજન ઉ"ડા દટાયેલ છે, જેથી ભૂમિના અંદરના મૂળમાંથી ગણીએ તે પર્વત ૩૧૫ ચાજન ઉંચા છે, પરન્તુ શાસ્ત્રોમાં સર્વત્ર ભૂમિઉપરથીજ પતાની ઉંચાઈ ગણાય છે.
૪ વનાસ તીસ ટ્સ બેબળવિદુત્તા—બૈતાઢયની પહેાળાઈ ૫૦-૩૦-૧૦ યાજન, એમ ત્રણ પ્રકારની છે, કારણકે મેખલાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે ભૂમિથી ૧૦ ચેાજન ઉપર ચઢી પહેલી મેખલાએ આવીએ ત્યાં સુધી ૫૦ ચાજન પહેાળા છે, ત્યારબાદ એ બાજુની એ મેખલાના ૧૦-૧૦ ચેાજન બાદ કરતાં એ મેખલાની વચ્ચે રહેલા પત [૫૦ બાદ ૨૦=૩૦] ૩૦ ચેાજન પહેાળા જ હાય, તે પણ ૧૦ ચેાજન ઉપર ચઢી ખીજી મેખલાએ આવીએ ત્યાં સુધી ૩૦ ચેાજન પહેાળા છે, પરન્તુ ખીજી મેખલાને રથાને એ ખાજુની એ મેખલાના ખીજા ૧૦-૧૦ ચૈાજન બાદ કરતાં એ મેખલાની