________________
મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂની વ્યવસ્થા
णरखित्तं जा समसेणिचारिणो सिग्घसिग्घतरगइणा । दिट्ठिपहमिति खित्ताणुमाणओ ते णराणेवं ॥१८२॥
શબ્દાર્થ – રવિત્ત-નરક્ષેત્ર, અઢી દ્વીપ
વિર્દિ-દ્રષ્ટિપથ, દ્રષ્ટિગોચર ના–સુધી
હૃતિ–આવે છે, થાય છે સમસળ–સમશ્રેણિએ
વિર મજુમાળો- ક્ષેત્રને અનુસારે વારિ–ચાલનારા
રાળ-મનુષ્યોને મિસિપતર–શીવ્ર શીઘતર
–આ પ્રમાણે જળ-ગતિવાળા, ચાલનારા
થાર્થ –તે ચંદ્રાદિ જ્યોતિષીઓ મનુષ્યક્ષેત્રસુધી સમશ્રેણિએ ચાલનારા છે, અને ક્રમશઃ શીઘ શીઘતર [ અધિક અધિક ઝડપથી ] ગતિ કરનારા છે, તથા ક્ષેત્રને અનુસાર (મેટા નાના ક્ષેત્ર પ્રમાણે) મનુષ્યને [ દૂરથી વા નજીકથી] દ્રષ્ટિગોચર થાય છે, તે આ પ્રમાણે ૧૮૨ છે - વિસ્તર –પુષ્કરાર્ધ દ્વીપસુધીના અઢી દ્વીપ અને બે સમુદ્ર જેટલા અથવા ૪૫ લાખ
જન જેટલા મનુષ્યક્ષેત્રસુધીમાં એટલે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં જેટલા જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના મેરૂથી બે બાજુએ બે સમશ્રેણિએ રહીને ફરતા રહ્યા છે, અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં સર્વમળીને ૧૩ર ચંદ્ર તથા ૧૩૨ સૂર્ય છે, ત્યાં મેરૂની પૂર્વ દિશામાં
જ્યારે ૬૬ ચંદ્રની એક સમશ્રેણિ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે ત્યારે બીજી ૬૬ ચંદ્રની સમશ્રેણિ એજ મેરૂની પશ્ચિમ દિશામાં પ્રદક્ષિણ દેતી ફરે, જેથી ૧૩૨ ચંદ્રની એક મેટી સીધી પંક્તિના બે વિભાગ, વચ્ચે મેરૂ આવવાથી થયેલા છે. એ જ રીતે ૧૩૨ સૂર્યની પણ એક મોટી સમશ્રેણી વચ્ચે મેરૂ આવવાથી ૬૬-૬૬ સૂર્યની બે શ્રેણિ ગણાય છે. શ્રેણિમાં રહેલા ચંદ્રસૂર્યોમાંને કેઈ એક પણ ચંદ્રસૂર્ય શ્રેણિથી ખસતે કે આ પાછા કઈ પણ વખતે થતું નથી. એ રીતે મેરૂની આસપાસ બે શ્રેણિ ચંદ્રની અને બે શ્રેણિ સૂર્યની મળીને ચાર શ્રેણિઓ એજ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે છે, પરંતુ * ધાતકીદ્વીપના બે મેરૂ અને પુષ્કરદ્વીપના બે મેરૂની આસપાસ તિષીઓની પ્રદક્ષિણ નથી.
વળી નક્ષત્ર ગ્રહ અને તારાઓની સમણિએ પણ એ રીતે સરખા સરખા નામવાળાની જાણવી, જેમ કે ૬૬-૬૬ અભિજીતુ નક્ષત્રોની બે સમશ્રણ, ૬૬-૬૬ શ્રવણ નક્ષત્રની બે શ્રેણિ ઈત્યાદિ રીતે અઠ્ઠાવીસ નક્ષત્રોનો દરેકની ૬૬-૬૬ ની બે સમશ્રેણિ છે, જેથી મેરૂની આસપાસ નક્ષત્રની ૫૬ શ્રેણિએ છે, એજ રીતે દરેક નામવાળા ગ્રહની ૬૬-૬૬ની બે શ્રેણિઓ હેવાથી મેરૂની આસપાસ ગ્રહની ૧૭૬ શ્રેણિઓ છે એ રીતે તારાની સમણિએ પણ યથાસંભવ પિતાની મેળે વિચારી લેવી. તેિ સનમળવાર છે