________________
મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યંની વ્યવસ્થા
૧૭૮મી ગાથામાં કહ્યા પ્રમાણે તેથી અ ભાગની ૩૧૮૩૧ ચેાજનની છે, ત્યારખાદ લવણુસમુદ્રાદિક્ષેત્રોમાં વધતાં વધતાં ક્ષેત્રપ્રમાણે મંડલ પરિધિને અનુસારે ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગેાચરતા પણ ઘણી અધિક અધિક વધતી જાય છે, તે યાવત્ પુષ્કરા દ્વીપના પન્તમ'ડલની પરિધિ ઘણી માટી હાવાથી ત્યાંનુ ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગાચરતા પણ ઘણા ચેાજન પ્રમાણે હોય છે ત્યાંના મનુષ્યાને સૂર્યાંય જમૂદ્રીપના મનુષ્યાની અપેક્ષાએ ઘણે દૂરથી દેખાય છે, તેમ સૂ`અસ્ત પામતા પણ ઘણે દૂરથી દેખાય છે. હવે તે કેટલા ચેાજન દૂરથી દેખાય છે તે આ પ્રમાણે, એટલે આગળની ગાથામાં કહેવાય છે તે પ્રમાણે જાણવા. ૫૧૮૨ા
અવતર—પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં પુષ્કરદ્વીપના મનુષ્ય ચંદ્રસૂર્યને ઉદયઅસ્ત પામતા કેટલા ચેાજન દૂરથી દેખે તે કહેવાય છે.
पणसयसत्तत्तीसा, चउतीससहस्स लक्खइगवीसा । પુલહીવટ્ટુળરા, પુદ્ધે રેળ વિસ્તૃતિ
શા
શબ્દાઃ—
વળતયસત્તત્તીસા—પાંચસેા સાડત્રીસ નડતીતદ્દન – ચેાત્રીસ હજાર
હવા તા-એકવીસ લાખ
૧૧
| પુલરરીજ્જળરા——-પુષ્કરદ્વીપા ના મનુષ્યા પુવે...પૂર્વ દિશામાં ઉદય પામતા અવરેળ—પશ્ચિમદિશામાં અસ્ત પામતા વિદ્યુતિ— દેખે
ગાથાર્થઃ -- અ પુષ્કરદ્વીપ મનુષ્યા પૂદિશામાં ઉદય પામતા સૂર્યને એકવીસ લાખ ચેાત્રીસહજાર પાંચમા સાડત્રીસ ચેાજત દૂરથી દેખે છે, તેમ જ એટલે જ દૂરથી પશ્ચિમદિશામાં સૂર્યને અસ્ત પામતા દેખે છે!૧૮૩
વિસ્તરાર્યઃ—અ પુષ્કરદ્વીપનેા પરિધિ ૪૫ લાખ ચાજન વ્યાસને અનુસારે ગણિત રીતિ પ્રમાણે ૧૪૨૩૦૨૪૯ [ એકક્રોડ એ'તાલીસલાખ ત્રીસહજાર ખસેા એ ગણપચાસ] ચેાજત છે, તેનુ પૂર્વે દર્શાવ્યા પ્રમાણે ૩ [ત્રણદશાંશ] તાપક્ષેત્ર-પ્રકાશક્ષેત્ર ગણવાથી