________________
400
શ્ર
લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
ओगाहुउस् सुचिअ, गुणवीसगुणो कला उसू होइ । विउसुपिहूत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥ १८९ ॥
યોગદુ-અવગાહ, દૂર જવું કસુ-ઈષુ, માણસ્થાનીય વિસ્તાર સુચિત્ર-નિશ્ચય એજ
મુળવીસનુોળ-આગણીસગુણા
જાગનું-કળારૂપ ઇષુ વિસુ-ઈજી રહિત કરેલી
શબ્દાઃ—
વિદુરો-વૃત્ત પહેાળાઈ
શ્વશુળ અનુ-ચારે ગુણેલા ઇવડે યુનિ-શુણતાં [અને તેનુ] મૂજ–વ મૂલ કાઢતાં રૂહૈં નીવા-અહિ જીવા આવે
ગાથાર્થ :—[ ધનુ:પૃષ્ટના મધ્યભાગથી ] અવગાહીએ, જેટલા દૂર જઈ એ તેટલા જ નિશ્ચય ક્ષુ કહેવાય. તથા એગણીસગુણા કરેલા ઇષુ તે કલાઈષુ કહેવાય, તથા ઇષુરહિત વૃત્તવસ્તુની પહેાળાઈને ચારગુણા ઇષુવડે ગુણીને વĆમૂળ કાઢતાં જે આવે તે અહિં જીવા કહેવાય ॥ ૧૮૯ ૫
વિસ્તરાર્થ:-—વૃત્તપદાના જે એક છેલ્લા દેશભાગ ધનુષના આકાર સરખા થાય છે, તેટલા દેશભાગને ખંડ કહેવાય, તે ખંડસ્થાને છેલ્લા ધનુષની કામઠી સરખા દેશ પરિધિ તે ધનુઇક કહેવાય, તે ધનુઃપૃષ્ટના અતિમધ્યભાગથી તે ખંડના પન્તભાગ સુધીને ખાણ સરખા જે વિષ્ણુંભ એજ વુ કહેવાય. અહિં વિષ્પભ અને ઇષુમાં એજ તફાવત છે કે—તે ખંડની જ પહેાળાઈ તે વિમ, અને ધનુઃ પૃષ્ઠથી પ્રારંભીને તે ખંડની ઉત્કૃષ્ઠ જીવા સુધીની પહેાળાઈ તે પુ. ઇષુમાં ખંડની પહેાળાઈ અન્તગત છે, અને તે ઉપરાન્ત ધનુઃપૃષ્ઠ સુધીની પહેાળાઈ અધિક છે, અને વિષ્ઠભમાંતા માત્ર ખંડની જ પહેાળાઈ ગણાય, જેથી ઘણા ક્ષેત્રોમાં ઇષુથી વિષ્ઠભ ન્હાના હાય છે, અને પર્યન્તવિભાગેામાં ઇષુ અને વિષ્ણુભ એ સરખા હોય છે.
તથા એજ ઈષુને ૧૯ ગુણા કરતાં જે આવે તે કલાઇજી કહેવાય. અહિ`કલાઇપુ કહેવાનુ` પ્રયેાજન માત્ર ગણિતની સુગમતા માટે જ, નહિ ંતર અપૂર્ણાંક ચાજનાનાં ગણિત વિકટ થઈ જાય છે, જેથી સત્ર કળાએ કરીને જ ગણિત કરવામાં આવે છે.
તથા વૃત્તપદાર્થના જે વિસ્તાર હાય તેમાંથી ઇછુ બાદ કરવા, ત્યારખાદ ઇષુને ચારે ગુણી જે આવે તેના વડે [ઇધુ ખાદ કરતાં આવેલી રકમ સાથે] ગુણાકાર કરવા, આવે તેનુ વર્ગમૂળ કાઢતાં તે ક્ષેત્રની નવા એટલે ધનુષની દોરી સરખી ઉત્કૃષ્ટ લખાઈ પ્રાપ્ત થાય છે, ત્યાં ભરતક્ષેત્રના દૃષ્ટાન્તે અંકગણિત આ રીતે~